________________
૩૪૮
ચૌદ ગુણસ્થાન શેરીમાં પાંચ દિવસ રહે. બહુ મોટું ગામ ન હોય તે નજીકના ૬ ગામમાં ૫-૫ દિવસ કરીને માસક૫ પૂર્ણ કરે.
ગચ્છપ્રતિબદ્ધ યથાલન્ટિક હોય તેને પોતાના સ્થાનથી ૫ કેસ (એક જન) સુધી આચાર્યને અવગ્રહ ગણાય; અર્થાત્ ત્યાંથી મળતી વસ્તુ આચાર્યની ગણાય. જ્યારે ગચ્છ–અપ્રતિબદ્ધને તે જિનકલ્પીની જેમ ક્ષેત્રાવગ્રહ હોય જ નહિ.
અહીં નિરપેક્ષ યતિધર્મનું સંક્ષિપ્ત વર્ણન પૂરું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org