Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 356
________________ નિરપેક્ષ યતિધર્મ [૨૧] ગચ્છવાસના (સાપેક્ષ યતિધર્મના) પૂર્ણ પાલનથી કૃતાર્થ થએલા અતિ સામર્થ્યવાન સાધુએ પ્રમાદને પરિહાર કરવા માટે નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવું જોઈએ. આ યતિધર્મ ૧ લા ૩ સંઘયણવાળાને જ હેઈ શકે છે કેમ કે તેઓ જ અતિ સામર્થ્યવાળા હેય છે. નિરપેક્ષ યતિધર્મ ૩ પ્રકારે છે. ૧. જિનકલિક ૨. પરિહારવિશુદ્ધિક ૩. યથાલન્ટિક ૧. જિનકહિપક : જિનેશ્વરતુલ્ય આચારવાળા ઉગ્રતમ સાધના કરતા આત્માઓને આચાર તે જિનકલ્પિ કહેવાય. (૨) પરિહારવિશુદ્ધિક : પરિહાર એટલે વિશિષ્ટ જાતિને તપ; તેને આચારનાર સાધુ પરિહારિક કહેવાય. તેને “શુદ્ધ' વિશેષણ લગાડતાં શુદ્ધપરિહારિક-કે પરિહારવિશુદ્ધિક કહેવાય. (૩) યથાલન્દ : યથાલન્દ એટલે એ કલ્પને અનુરૂ૫ અમુક કાળ. તેટલે કાળ-કલ્પ પ્રમાણે આચરણ કરે તે સાધુ યથાલન્ટિક કહેવાય. (૧૨ પ્રતિમાઓનું પાલન કરવું તે પણ નિરપેક્ષ ગણવછેદક યતિધર્મ છે) આ નિયતિ. ધર્મના અધિકારી પ્રાયઃ આચાર્યાદિ પાંચ પદ-પુરુષે જ છે. (ગણુ-ગચ્છાધિપતિ–ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થાવરગણાવી છેદક ) આ કપે સ્વીકારતા પૂર્વે સ્વ–પરોપકાર પિતાના સુકૃતને વિચારતા મહાત્મા પિતાનું આયુબળ જાણે અને જે અપાયુ હેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362