________________
નિરપેક્ષ યતિધર્મ
[૨૧] ગચ્છવાસના (સાપેક્ષ યતિધર્મના) પૂર્ણ પાલનથી કૃતાર્થ થએલા અતિ સામર્થ્યવાન સાધુએ પ્રમાદને પરિહાર કરવા માટે નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવું જોઈએ.
આ યતિધર્મ ૧ લા ૩ સંઘયણવાળાને જ હેઈ શકે છે કેમ કે તેઓ જ અતિ સામર્થ્યવાળા હેય છે.
નિરપેક્ષ યતિધર્મ ૩ પ્રકારે છે. ૧. જિનકલિક ૨. પરિહારવિશુદ્ધિક ૩. યથાલન્ટિક
૧. જિનકહિપક : જિનેશ્વરતુલ્ય આચારવાળા ઉગ્રતમ સાધના કરતા આત્માઓને આચાર તે જિનકલ્પિ કહેવાય.
(૨) પરિહારવિશુદ્ધિક : પરિહાર એટલે વિશિષ્ટ જાતિને તપ; તેને આચારનાર સાધુ પરિહારિક કહેવાય. તેને “શુદ્ધ' વિશેષણ લગાડતાં શુદ્ધપરિહારિક-કે પરિહારવિશુદ્ધિક કહેવાય.
(૩) યથાલન્દ : યથાલન્દ એટલે એ કલ્પને અનુરૂ૫ અમુક કાળ. તેટલે કાળ-કલ્પ પ્રમાણે આચરણ કરે તે સાધુ યથાલન્ટિક કહેવાય. (૧૨ પ્રતિમાઓનું પાલન કરવું તે પણ નિરપેક્ષ ગણવછેદક યતિધર્મ છે)
આ નિયતિ. ધર્મના અધિકારી પ્રાયઃ આચાર્યાદિ પાંચ પદ-પુરુષે જ છે. (ગણુ-ગચ્છાધિપતિ–ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થાવરગણાવી છેદક )
આ કપે સ્વીકારતા પૂર્વે સ્વ–પરોપકાર પિતાના સુકૃતને વિચારતા મહાત્મા પિતાનું આયુબળ જાણે અને જે અપાયુ હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org