________________
૩૪૨
ચૌદ ગુણસ્થાન અવશ્ય મુક્તિપ્રદ બને છે. આ જ કારણે ૧૨ ય તપમાં સૌથી મહત્વની પ્રાયશ્ચિત્ત નામને તપ કહેવામાં આવ્યો છે. આ યતિધામ તીર્થની અવિચિછન્ન પ્રવૃત્તિનું કારણ બને છે, ઉપદેશાદિ પરાર્થી દ્વારા અનેકને ઉપકારક બને છે અને એ રીતે પરોપકારરૂપ પિતાના કર્તવ્યની પણ પૂર્ણાહુતિ થાય છે. આમ સવ–પરને ઉપકારક હોવાથી આ ધર્મ અવશ્યમેવ મુક્તિદાયક બને છે.
હવે સંક્ષેપમાં નિરપેક્ષયતિધર્મનું સ્વરૂપ વિચારીને સાધુ ધર્મનું વિવેચન પૂર્ણ કરીશું.
]]]
[ ]
U]]]]]\
]GLI]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org