________________
ચૌદ ગુણસ્થાન
ા
,
આ ૩ ચ અનશનેનું ફળ મક્ષ અથવા વૈમાનિક દેવકની પ્રાપ્તિ છે. * અનશનમાં અવશ્ય-વર્ય દુષ્ટ ભાવનાઓ :
૧. કાન્તપ કન્દર્ય = કામ, કામની મુખ્યતાવાળી મશ્કરી વગેરેમાં આસક્ત કન્દપંજાતિના દેવાની ભાવના.
૨. કેબિષિક : પાપકારી, અસ્પૃશ્ય દેવે કિલિબષ કહેવાય છે તેમની ભાવનાઓ.
૩. આભિગિક : નેકર તુલ્ય દેવેની જાતિ = આભિગિક, તેમની ભાવનાઓ.
૪. આસુરીઃ ભવનપતિદેવની એક જાતિ આસુરી નામની છે તેમની ભાવનાઓ
૫. સાંમેહ : સંમેહ પામતા દેવે “સંમોહા' કહેવાય છે. તેમની ‘ભાવનાઓ.
વારંવાર તેવા સવભાવવાળું વર્તન કરવાનું અનશનીએ તે વિશેષત: તજી દેવું જોઈએ.
ચારિત્રો પણ જો આવી ભાવના સેવે તે તે ભાવનાવાળી હલકી જાતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રત્યેક ભાવનાના પુનઃ ૫-૫ પ્રકાર છે તેનું વર્ણન પંચવસ્તુ યોગશાસ્ત્રાદિ ગ્રન્થથી જોઈ લેવું.
અનશની કાળધર્મ પામે ત્યાર પછી તેના દેહને સુત્સર્ગ કરવા માટે મહાપરિષ્ઠાપનિકા વિધિ હોય છે. અહીં ગ્રન્થવિસ્તારભયથી તેનું સ્વરૂપ વર્ણન નહિ કરીએ. ધર્મસંગ્રહ આદિ ગ્રન્થથી જોઈ લેવું.
આ સાપેક્ષ યતિધર્મના નિરતિચાર સેવનથી મુક્તિ ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં અતિચાર લાગી જાય તે સુસંભવિત છે પરંતુ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ કરી લેવાથી વિશુદ્ધ બનતે તે યતિધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org