________________
ચૌદ ગુરુસ્થાન
આ બધા ય ખકુશ વસ્ત્રાદિ ઋદ્ધિની, પ્રશંસાદિ ઇચ્છાવાળા ખાસુખમાં ગૌરવ માનનારા હાય છે માટે દીક્ષાપર્યાયના છેદ કરવા રૂપ છેદ પ્રાયશ્ચિત્તને ચેાગ્ય હોય છે. આવાઓના પરિવાર જંઘાદિને સાફ કરનારા, તૈલાદિથી શરીરને માલિશ કરનારા, કાતરી કેશ કાપનારા (અવિવિક્ત) હાય છે.
૩૮
(૩) કુશીલ-મૂલાત્તરગુણુ વિરાધવાર્થી અથવા સજ્વલન કષાયેાદયર્થી જેનુ શીલ (આચાર) કુત્સિત બન્યું હૅય તે કુશીલ કહેવાય. આ પણ એ પ્રકારે છે.
આસેવનાકુશીલ :–સ'ચમી વિપરીત આચરણા કરનારા. કષાયકુશીલ :–સ'જવલનાદિ કષાયવાળા.
પ્રત્યેકના જ્ઞાન-દન-ચરિત્ર-તપ-યથાસૂમ એમ પાંચ ભેદ છે. આસેવના કુશીલના પાંચ ભેદ :-પેાતાના જ્ઞાનાદિથી આજીવિકા મેળવતા કુશીલ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ કુશીલ કહેવાય છે.
પેાતાના જ્ઞાનાદિથી જ્ઞાની-તપસ્વી તરીકેની પ્રશંસા સાંભળીને ખુશ થનાર યથાસૂમકુશીલ કહેવાય.
કષાયકુશીલના પાંચ ભેદ :
સજવલનકષાય દયથી પેાતાના જ્ઞાન-દન કે તપી ક્રોધાદિ કરે તે ક્રમશઃ જ્ઞાનકુશીલ અને તપકુશીલ કહેવાય.
કોઈને પણ શાપઢનારા ચારિત્રકુશીલ કહેવાય. મની માત્ર દ્વેષ કરનારા યથાસૂમકુશીલ કહેવાય.
(૪) નિગ્રન્થ : મેહનીયકમ રૂપ ગ્રન્થી પણ છૂટલે નિન્ય કહેવાય. તેના બે પ્રકાર છે.
ઉપશાન્તમાહ :-૧૧ મા ગુ.સ્થાનવી સોમાહ :-૧૨ મા વગેરે ગુણસ્થાનવતી પ્રત્યેકના ૫–૫ ભેદ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org