________________
ચૌદ ગુણસ્થાન
આવા પરિષહના ૨૨ પ્રકાર છે. તેને જય (એટલે પરાભવ) કરવા તે સાપેક્ષ યતિધમ છે. - ૨૨. પરિષહે :
અહીં. સંક્ષેપમાં ૨૨ પરિષહનું સ્વરૂપ જોઈ લઈએ.
૩૨૪
૧. ક્ષુધા-ભૂખી પીડાવા છતાં સાધુ એષણા સમિતિમાં રાષ ન સેવે કિન્તુ દીન બન્યા વિના અપ્રમતપણે નિર્દોષ આહારાદિ માટે ફ. ૨. તૃષાપવિહારાદિમાં તૃષાત થવા છતાં અદીન ખની રહે. ચિત ઠંડા પાણીની ઇચ્છા ન કરે.
૩. શીત--ઠંડીર્થી પરાભવ પામવા છતાં વૃક્ષની છાલ વગેરેની કે વસ્ત્રોના અભાવમાં અલ્પ વસ્રની ઇચ્છા ન કરે. મળે તેા તેવા “અકલ્પ્યને સ્વીકાર ન કરે અને અગ્નિ સહાય પણ ન લે.
૪. ઉષ્ણુ-ગરમીી પીડાવા છતાં સુનિ તેની નિલંદા ન કરે કે પ'ખા, છાંયડા, પાણી છાંટવા વગેરેની ઇચ્છા પણ ન કરે.
૫. ડાંસ–મચ્છર-જન્તુ કરડવા છતાં તેની ઉપર દ્વેષાદિ ન કરે, ઉડાર્ટ પણ નહિ, પીડા સહે.
૬. નગ્નતા–જીમ -તુચ્છ વસ્ત્ર પહેરવા છતાં, ‘મારે વજ્ર નથી, ખરાબ છે' 'સારુ છે' ઇત્યાદિ રાગ-રાષ ન કરે. કુવિકલ્પ ન કરે. ૭. અતિ-ધમ થી અનુભવાતા આરામમાં આનંદ માનતા સુનિ ચાલવામાં, ઊભા રહેવામાં કે બેસી રહેવામાં કદાપિ ખેદ (અતિ) ન કરે કિન્તુ સ્વસ્થ રહે.
૮. સ્ત્રી–સ્રીના વિચારમાત્રી ધનાશને સમજતા મુનિ તેના "ભાગના વિચાર પણ ન કરે.
૯. વિહાર–કયાંય સ્થિર ન રહેલાં અભિગ્રહા કરીને મુનિ ફરતા રહે. ૧૦. આસન–સ્રી-પશુ-પંડકરૂપ ભાવ કાંટાથી રહિત, સ્મશાનાદિને "આસન માનીને નિભ યતાપૂર્વક શરીર મમત્વ રહિત તે મુનિ ત્યાં રહે, સઘળું સહું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org