________________
ચૌદ ગુણસ્થાન
(ii) મધ્યમ સ‘લેખના-ઉત્કૃષ્ટની જેમ ૧૨ માસ સુધી કરવી.
(iii) જઘન્ય સલેખના :- ઉત્કૃષ્ટની જેમ ૧૨ પખવાડિયા સુધી કરવી. આ રીતે શરીરને સલેખના કરવામાં ન આવે તે માંસ વગેરે ધાતુઓ એકસાથે ભૌગુ થતાં મરણુ કાલે આ ધ્યાન થાય માટે સલેખના કરવી જરૂરી છે.
મ. આ સલેખના આપઘાત ન કહેવાય ?
૩૩૯
ઉ. આત્મહત્યાનું લક્ષણ એ છે કે મહમૂઢતાદિને લીધે કરાતી રાગાદિ દ્વેષોથી પૂગુ અને જિનાજ્ઞાવિરુદ્ધ એવી સ્ત્રની હત્યા તે આત્મહત્યા કહેવાય. તેને જ પંચવસ્તુમાં (૧૫૮૬) અતિપાત ક્રિયા કહી છે. પરન્તુ વધના એ લક્ષણ્ણા વિનૉની, નિયમા શુભ-ભાવને વધારનારી સ`લેખનારૂપ ક્રિયા તા વિહિત એવી શુદ્ધક્રિયા જ કહેવાય.
જેમ ઓપરેશનની દુ:ખદાયક ક્રિયા ભાવિના હિતની દૃષ્ટિએ ઉપાય ગણાય છે. તેમ સલેખના પણ અનેક જન્મમરણાના ત્રાસથી સુક્ત થવા રૂપ ભાવિના હિતની દૃષ્ટિએ હાઇને ઉપાદેય જ છે. અસ્તુ.
આ સલેખનાના પાંચ અતિચાર કહ્યા છે.
૧. આલોક સુખ વાંછા ૨. પરલોક સુખ વાંછા ૩. જીવવાની વાંછા ૪. મરવાની વાંછા ૧. નિયાણું. સલેખના ખાદ થતી પૂજા-ભક્તિ જોઇને જીવવાની ઈચ્છા રૂપ ૩ જે પૂજા-ભક્તિ ન જોઇ મરવાની ઇચ્છા રૂપ ૪ થી અતિચાર દુષ્કર તપી જન્માન્તરમાં ચકવર્ત્યાદિ પદની ઇચ્છારૂપ ૫ મે અતિચાર સમજવા.
""
""
""
આ રીતે સલેખના સ્વીકાર્યાં માદ વિધિપૂર્વક અભ્યુત મરણના સ્વીકાર કરવા. આ મચ્છુના ત્રણ પ્રકાર છે. * મરણના ૩ પ્રકાર
૧. પાદપેાગમન ૨. ઈંગિની ૩. ભક્તપરિજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org