Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 342
________________ ચૌદ ગુણસ્થાન ૩૨૯ ૧. પ્રથમસમયનિગ્રંથ ૩. ચરમસમયનિર્ચ ૫. યથામનિન્ય ૨. અપ્રથમ ) ૪. અચરમ છે , શ્રેણિના અંતમુહૂર્તના પહેલા સમયે રહેલે, પહેલા સિવાયના કઈ પણ સમયમાં વત્તે અને અંતિમ સમય પહેલાંના કોઈ પણ સમયે વતંતે-એ ૧ લા ૪ નું સ્વરૂપ ક્રમશ: જાણવું. મને ૫ મો ભેદ શ્રેણિના કોઈ પણ સમયમાં વર્તતા આત્માને જાણુ. (૫) સ્નાતક : શુકલધ્યાનના જળથી ઘાતકર્મમળને જોઈ નાંખનાર મુનિ સ્નાતક કહેવાય છે. તેના બે ભેદ છે. સગી ઃ મન વગેરે એમના વ્યાપારવાળો-૧૩ મા ગુસ્થાનવર્તી અયોગી : , , , વિનાને ૧૪ મા » ઉપરોક્ત પાંચ નિગ્રન્થમાંથી પુલાક- નિથ અને સ્નાતક એ ત્રણને આર્યજબૂસ્વામીજીના સમયથી વિચછેદ થયા છે. ત્યારથી ચરમ-શાસનપતિનું શાસન બકુશ અને કુશલનિગ્રંથથી જ ચલાવાનું કહ્યું છે. (પ્રવ. સારે. ૭૩૦) યતિધર્મના ૬ ઠ્ઠા વિશિષ્ટ કર્તવ્યના વર્ણનમાં પ્રસંગતઃ પાંચ નિગ્રન્થનું સ્વરૂપ કહેવાઈ ગયું. * યતિધર્મનું સાતમું વિશિષ્ટ કર્તવ્ય : ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત વહન કરવું? લાગેલા અતિચારેનું ગુરુદેવ પાસે આલેચન (ન) કરતાં તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તેનું વહન કરવું એ સાપેક્ષ યતિધર્મનું વિશિષ્ટ કર્તવ્ય છે. -દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ : અહીં પ્રસંગતઃ દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ જોઈ લઈએ. ૧. આલેચના ૨. પ્રતિક્રમણ ૩. મિશ્ર ૪. વિવેક ૫. વ્યુત્સર્ગ ૬. તપ ૭. છેદ ૮. મૂળ ૯ અનવસ્થાપ્ય ૧૦. પારાંચિક ૧. આલોચના પ્રાયશ્ચિત્ત : ગુરુની આગળ સર અપરાધને પ્રગટ કહેવા તે આલેચનારૂપ કથન બે રીતે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362