________________
૩૩૦
ચૌદ ગુણસ્થાન
(૧) જે ક્રમે અપરાધ સેન્યા હાય તે ક્રમે કહેવુ. (૨) પ્રથમ નાના અતિચાર કહેવા પછી મેટા-વધુ મોટા કહેવા.
આ આલેાચના અપ્રમત્ત સાધુ માટે સમજવી. તેમને ગોચરી વગેરે કાર્યે જતાં-આવતાં સમ્યગ્ ઉપયોગવાળા હાય છે તેથી શુદ્ધ ભાવનાને લીધે જેને અતિચાર ન લાગ્યા હાય તેમને આ પ્રાયશ્ચિત્ત કરવાનુ` છે કેમ કે અતિચારવાળા પ્રમત્ત મુનિ વગેરેને તા ઉપર ઉપરના પ્રાયશ્ચિત્તના સંભવ રહે છે. કેલિ ભગવંતા કૃતકૃત્ય હોવાથી તેમને આલે. પ્રાયઃ હોતું નથી. અપ્રમત્ત મુનિને અતિચાર લાગ્યા ન હોવા છતાં તેમની ક્રિયામાં સૂક્ષ્મ પ્રમાદ નિમિત્તભૂત હોવાથી પણ તેમની ક્રિયા ક્રમ અન્યવાળી હાવાથી સભવ છે માટે તેમને આલેચનાપ્રાયશ્ચિત્ત નિષ્ફળ નથી.
૨. પ્રતિક્રમણ–પ્રાયશ્ચિત્ત : અતિચારથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. અર્થાત્ પશ્ચાત્તાપી મિથ્યાદુષ્કૃત પૂર્ણાંક પુન: આવે. અપરાધ નહિ કરવાના નિશ્ચય કરવા તેને પ્રતિક્રમણ કહેવાય.
પ્રવચનમાતા વગેરેના પાલનમાં સહસા કે અનુપયેાગે પ્રમાદથી. ભૂલ થાય ત્યારે ગુરુ સન્મુખ આલેચના (પ્રાયશ્ચિત્ત રૂપ કથન) કર્યો વિના ‘મિચ્છામિ દુક્કડં” કહેવા રૂપ આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે.
૩. મિશ્ર : ઉક્ત આલેચના અને પ્રતિક્રમણ-ઊભય જેમાં ઢાય તે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય. તેમાં પ્રથમ ગુરુની સમક્ષ સૂક્ષ્મ અતિચારની આલેચના કરે પછી ગુરુના આદેશથી મિ.દુ” ૐ,
આ પ્રાયશ્ચિત્ત ઇષ્ટાનિષ્ટ વિષયમાં રાગાદિ સ’શયવાળાને સમજવુ. રાગાદિના નિશ્ચયવાળાને તે ૬ઠ્ઠું તપ પ્રાયશ્ચિત્ત આવે.
૪. વિવેક : રાષિત આહાર–પાણી–ઉપધિ-વસતિ વગેરેને ત્યાગ કરવા. તેને વિવેક કહેવાય. ઉપલક્ષણ ક્ષેત્રાતીત-કાલાતીત. આહાર વગેરેના પણ ત્યાગ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org