________________
૩૩૧
ચોદ ગુણસ્થાન
૫. બુલ્સગ: ઉક્ત અનેષણયાદિને ત્યાગ, ગમનાગમન, સાવધ અવનદર્શન, નદી-ઉત્તરણ, લઘુ-વડીનીતિ પરઠવવાવી વગેરે પ્રવૃતિ બાદ યક્ત કાર્યોત્સર્ગ કરે તેને વ્યુત્સર્ગ-પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
૬. તપ: છેદગ્રન્થ અને છતકલપમાં કહ્યા પ્રમાણે જે તપથી જે અતિચારશુદ્ધિ થાય તે તે તપ આલેચકને ગુરુ આપે, આલેચક. તે તપ કરી આપે.
આ પ્રાયશ્ચિત્ત સચિત્ત પૃથ્યાદિને સંઘટ્ટો થાય ત્યારે જઘન્યથી નીવિથી આરંભીને ઉત્કૃષ્ટથી છ માસના ઉપવાસ સુધીનું અપાય છે.
૭. છેદ: તપ પ્રાયશ્ચિત્તથી પણ ન સુધરે તેવા સાધુને પ વગેરે અહેરાત્રિના ચારિત્રપર્યાયને કેદ કરી દેવામાં આવે છે. કેટલાંક તપ. કરી શકતા સાધુ તપ-પ્રાયશ્ચિત્ત ગમે તેટલું આવે તે તેને વહી લે છે અને સુધરતા નથી, તેમને અથવા તપમાં અસમર્થ ગ્લાનાદિને અથવા નિષ્કારણ અપવાદમાગ સેવનારાને આ પ્રાયશ્ચિત્ત અપાય છે.
૮. મૂળ : મહાવતે ફરીથી ઉચ્ચરાવવા તે મૂળ પ્રાયશ્ચિત્ત. કહેવાય છે.
આ પ્રાયશ્ચિત્ત વારંવાર જાણ સમજીને (આકુટ્ટથ) પંચે જીવની. હત્યા કરે, અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે કે અદત્તાદાન, પરિગ્રહ કરે અથવા લઘુ મૃષાવાદાદિને વારંવાર સેવે તેને આપવામાં આવે છે.
૯, અનવસ્થાપ્યતા : પુનઃ વ્રતે ચ્ચારણ (અવસ્થાપન) ન કરી શકાય તેવી મોટી વિરાધનાવાળા, અતિદુષ્ટ પરિણામવાળા આલોચકસાધુને આપેલે તપ જ્યાં સુધી તે પણ ન કરે ત્યાં સુધી પુનઃ વ્રત ઉચ્ચરાવવા નહિ. એવું જે પ્રાયશ્ચિત્ત તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય. (તે સાધુને પણ અનવસ્થાપ્ય કહેવાય.) એવા સાધુને તપમ પણ એ અપાય કે જેને વહતાં તે તદ્દન અશક્ત થઈ જાય. ઊઠવું,, બેસવું પણ ભારે પડી જાય. તે વખતે તે સાધુ બીજા સાધુઓને પ્રાર્થના કરે, “હે સાધુઓ ! મારી ઊભા થવાની ઈચ્છા છે.” આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org