________________
ચૌદ ગુણસ્થાન
જ્ઞાનપુલાક : સૂત્ર પાઠમાં ખલના કરી, ખૂટતા પાઠને જેમ તેમ મેળવી જ્ઞાનની વિરાધના કરતે.
દશનપુલાક : મિથ્યાદર્શનની પ્રશંસા વગેરે કરી દર્શનની વિરાધના કરતે.
ચારિત્રપુલાક : મૂલત્તરગુણન વિરાધના કરતે.
લિંગપુલાક : શાસ્ત્રોક્ત વેષમાં વધારો કરતે, નિષ્કારણ અન્ય સાધુવેશ પહેરતે.
યથાસૂમપુલાક: કંઈક પ્રમાદથી કે માત્ર મનથી અકલને ભેગવતે.
(૨) બકુશ : બકુશ એટલે શબેલ, કબૂર, વિચિત્ર.
કાંઈક દેલવાળું કાંઈક નિર્દોષ એવું કાબરચીતરું જેને હેય તે બકુશ કહેવાય. આ પણ બે પ્રકારે છે.
(૧) ઉપકરણ બકુશ–અકાળે વસ્ત્રો ધેનારે, પાત્રાદિને રંગનારો વગેરે.
(૨) શરીર બકુશ-ગૃહસ્થના દેખતાં હાથ–પગ ધનારે, મેલ ઉતારનારે વગેરે.
અને પ્રકારના બકુશના આગ-અનાગ સંવૃત-અસંવૃત સૂમ એમ ૫-૫ ભેદ છે.
આગઃ શરીર કે ઉપાધિ શોભા અકરણીય જાણવા છતાં તે શોભા કરનાર.
અનાગ :- શરીર કે ઉપથિ શભા અકરણીય જાણવા છતાં સહસા (ઈરાદા વિના) કરનારે.
સંવૃત - છૂપી ભૂલ કરનારે. અસંવૃત :- નિર્લજજ બનીને ઉઘાડી ભૂલે કરનારે. સૂક્ષમ :- નેત્રમળ દૂર કરવા વગેરે રૂપ સૂમ ભૂલે કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org