________________
૩૧૨
ચૌદ ગુણસ્થાન (ii) કાયમુતિ ઃ દ્વિધા. (૧) સર્વથા કાયચેષ્ટાત્યાગ (૨) આગમાનુસારી ચેષ્ટાને નિયમ
પરિષહાદિ કે કાર્યોત્સર્ગાદિ વખતે સર્વથા કાયાને નિશ્ચિત કરવી તે ૧ લા પ્રકારની કાયમુતિ અને ગુજ્ઞાપૂર્વકની પ્રતિલેખનાદિ શુભકાય કિયાથી સ્વછન્દ કાર્યોને ત્યાગ કરીને શરીરથી નિયત ચેષ્ટા કરવી તે બીજા પ્રકારની કાયગુપ્તિ કહેવાય.
(૭) ૪ અભિગ્રહ : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ૪ પ્રકારની પ્રતિજ્ઞા.
પ્ર. ચરણ-કરણસિત્તરીમાં ફરક શું છે? - ઉ. પ્રસંગે કરાય તે કરણસિત્તરી અને સતત કરાય તે ચરણ સિત્તરી કહેવાય. ૧ લી ઉત્તરગુણરૂપ છે જ્યારે બીજી (ચરણસિત્તરી) મૂલગુણરૂપ છે. * તેમાં અતિચારે :
૧. અહિંસાત્રતાતિચાર : એકેન્દ્રિયાદિ ને સ્પર્શ કરે (સંઘટ્ટ), સર્વ રીતે સંતાપ ઉપજાવ (પરિતાપ) અતિશય પીડા કરવી (ઉપદ્રાવણ) વગેરે આ વ્રતના અતિચારે છે.
ર. સત્યવ્રતાતિચાર : દ્વિધા – ૧. સૂઠ્ઠમ અને ૨. બાદર.
પ્રચલા વગેરે બેઠા કે ઊભા ઊંઘવું વગેરે) નિદ્રાને વશ થઈને જે જ બેલાય–કેમ? ઊંઘે છે? ના રે, હું ઊંઘત નથી) તે સૂમ અતિચાર કહેવાય અને ક્રોધાદિને વશ થઈને બેલાતું સત્ય કે અસત્ય તે ભાદર અતિચાર સમજે.
૩. અસ્તેયવ્રતાતિચાર : દ્વિધા – ૧. સૂમ, ૨. બાદર.
માલિકની રજા વિના તૃણદિ અજાણતાં લેવાથી સૂક્ષ્મ અતિચાર લાગે. (જાને લેવાથી તે અનાચાર લાગે,
કોધાદિ કષાયથી કોઈની પણ કોઈ પણ વસ્તુ લેવાને પરિણામ થવે તે બાદર અતિચાર કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org