________________
પંચાચાર પાલન
[૧૯]
પાંચે ય આચારાનું આગમને અનુસારે પાલન કરવું જોઈએ.... જ્ઞાનાચાર : વાટે વિનવે વઘુને ... ગાથાથી ૮ પ્રકાર છે... દશનાચાર : નિર્ણય ગાથાથી ૮ પ્રકાર છે. ચારિત્રચાર : વનિફાઇ નાગુત્તો ગાથાર્થી ૮ પ્રકાર છે. તપાચાર : અળસનમુનોરિયા વગેરે બે ગાથાથી ૧૨ પ્રકાર છે... તપના મુખ્ય બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર. પ્રત્યેકના ૬-૬ પ્રકાર હોવાથી કુલ ૧૨ પ્રકારને તપ થાય છે...
બાહ્ય તપ: અનશન, ઉદરી (અવદરી) વૃત્તિસંક્ષેપ કાયકલેશ, સંતીનતા.
૧. અનશનઃ (૧) મર્યાદિત કાળ સુધી આહાર-ત્યાગ. (વર્તમાનમાં નવકારશીથી ૬ માસના ઉપ. સુધી)
(૧) માવજજીવ આહારત્યાગ-પાદપપગમન, ઇગિતમરણ,. ભક્તપરિણા રૂપ અનશન.
૨. ઉનેદરતા : દ્રવ્યથી – ઉપકરણને આશ્રીને જિનકલ્પીને હાય) આહારને આશ્રીને – પેટ ભરીને ન ખાઈને ડું ઓછું ખાવુંઆના પણ અલ્પહારાદિ પાંચ ભેદ કહ્યા છે.
ભાવથી: ક્રોધાદિ શત્રુઓનો યથાશક્ય ત્યાગ કર.
૩. વૃત્તિક્ષેપ : વૃત્તિ = આજીવિકા. સાધુને ભિક્ષાથી આજીવિકા થાય. તેને સંક્ષેપ કરો. (એક સાથે ગૃહસ્થ જેટલું આપે તેને એક દત્તિ કહેવાય. આવી દત્તિઓનું નિયમન કરવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org