________________
૩૧૪
ચૌદ ગુણસ્થાન
કહેવાશે)થી શુદ્ધિ થઈ શકે છે, પણ જે મલગુણમાં અનાચાર દેષ લાગે તે એ ગુણથી પુનઃ ઉપસ્થાપના જ કરવી યોગ્ય છે. ઉત્તરગુણમાં તે આ ૪ ય દોષથી ચારિત્રની મલિનતા જ સમજવી તે ચારે ય દેષ આલેચનાદિ પ્રાયશ્ચિથી દૂર કરી શકાય છે.
મૂળગુણમાં જ આવી જતા જ્ઞાનચાર-દશનાચાર–ચારિત્રાચાર અને તપાચાર (આ ચારે ય આચારમાં ફેરવાતું યથાયોગ્ય વીર્ય તે જ વિચાર છે.)નું સંયમજીવનમાં વિશેષ મહત્વ છે માટે તેમનું સ્વરૂપ પણ જોઈ લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org