________________
ચૌદ ગુણસ્થાન
(આજે ૩ થી વધુ ત્તિ ન લેવી) વગેરે અમુક સખ્યા વધુ ઘરો વગેરેમાં ન જવું.
૩૧૬
૪. રસત્યાગ : અઘ, માંસ, માખણુ, મદિરા-આ ૪ અભક્ષ્ય મહાવિગઈઆા તથા દૂધ-દહીં-ઘી-તેલ-ગાળ—પકવાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈઓના ત્યાગ તે રસત્યાગ. (૪ મહા વિ.ના યાવજીવ માટે ત્યાગ કરી દીધા હાય છે. અને હું વિગન સપૂર્ણ ત્યાગ ન અને તા છેવટે ૫-૪-૩-૨ યાવત્ ૧ વિગઈના પણ નિત્ય ત્યાગ રાખવા ોઇ એ.)
૫. કાયકલેશ : વિશિષ્ટ માસના, શરીર પ્રત્યેની કેટલીક "એદરકારી, કેશલેાચ, આતાપના વગેરેથી કાયાને કલેશ આપવા.
ક્રાયકલેશમાં સ્વયં ઊભા કરેલા કલેશને અનુભવ થાય, જ્યારે પરિષામાં સ્ત્રય તથા ખીજાએ કરેલા કલેશના અનુભવ થાય છે. આ કાયકલેશ અને પરિષામાં ભેદ છે.
૬. સલીનતા : ઇન્દ્રિયાને--કાયાને અને યાગાને ગેાપવવાથી સૌનતા (ગેાપવવાપણું) પ્રાપ્ત થાય છે.
આ ને બાહ્ય તપ કહેવાય છે. કેમ કે આમાં ખાદ્ય વસ્તુઓની અપેક્ષા રહે છે, બીજાઓને આ તપ પ્રત્યક્ષ થાય છે, ખાહ્ય શરીરને તપાવે છે અને અન્ય ધર્મો તથા ગૃહસ્થા પણ આ તપ કરે છે. અભયન્તર તપ : (૧) પ્રાયશ્ચિત્ત-મૂલેાત્તર ગુણમાં લાગેલે નાના પણ અતિચાર ચિત્તને મલિન કરે છે. તેની શુદ્ધિ માટે પ્રાય. શ્રિત કહ્યું છે.
પ્રાય : અતિચારથી મલિન ચિત્તનું શેાધન કર તે પ્રાયશ્ચિત અથવા
પ્રાય : સુનિલેાક (સાધુએ) અતિચારની વિશુદ્ધિ માટે ચિત્તન સ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત.
આના ૧૦ પ્રકાર છે. તે આગળ કહેવાશે.
(૨) વિનય : જેનાથી આઠ પ્રકારનાં કર્યાં દૂર કરાય (વિઔયતે .....) તે વિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org