SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર પાલન [૧૯] પાંચે ય આચારાનું આગમને અનુસારે પાલન કરવું જોઈએ.... જ્ઞાનાચાર : વાટે વિનવે વઘુને ... ગાથાથી ૮ પ્રકાર છે... દશનાચાર : નિર્ણય ગાથાથી ૮ પ્રકાર છે. ચારિત્રચાર : વનિફાઇ નાગુત્તો ગાથાર્થી ૮ પ્રકાર છે. તપાચાર : અળસનમુનોરિયા વગેરે બે ગાથાથી ૧૨ પ્રકાર છે... તપના મુખ્ય બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર. પ્રત્યેકના ૬-૬ પ્રકાર હોવાથી કુલ ૧૨ પ્રકારને તપ થાય છે... બાહ્ય તપ: અનશન, ઉદરી (અવદરી) વૃત્તિસંક્ષેપ કાયકલેશ, સંતીનતા. ૧. અનશનઃ (૧) મર્યાદિત કાળ સુધી આહાર-ત્યાગ. (વર્તમાનમાં નવકારશીથી ૬ માસના ઉપ. સુધી) (૧) માવજજીવ આહારત્યાગ-પાદપપગમન, ઇગિતમરણ,. ભક્તપરિણા રૂપ અનશન. ૨. ઉનેદરતા : દ્રવ્યથી – ઉપકરણને આશ્રીને જિનકલ્પીને હાય) આહારને આશ્રીને – પેટ ભરીને ન ખાઈને ડું ઓછું ખાવુંઆના પણ અલ્પહારાદિ પાંચ ભેદ કહ્યા છે. ભાવથી: ક્રોધાદિ શત્રુઓનો યથાશક્ય ત્યાગ કર. ૩. વૃત્તિક્ષેપ : વૃત્તિ = આજીવિકા. સાધુને ભિક્ષાથી આજીવિકા થાય. તેને સંક્ષેપ કરો. (એક સાથે ગૃહસ્થ જેટલું આપે તેને એક દત્તિ કહેવાય. આવી દત્તિઓનું નિયમન કરવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy