________________
૨૮૦
રોદ ગુણસ્થાન
કે અચિત્ત-વસ્તુની પ્રાપ્તિ થાય તે તે કેની ગણવી ? કેની ન ગણવી? વગેરે અધિકારની શાસ્ત્રીય વ્યવસ્થા.
આ વ્યવસ્થા એવી છે કે, સ્વગુરુની પાસેથી નીકળેલા અને ઉપસમ્પન્નગુરુ (જેમની ઉપસસ્પદ સ્વીકારવાની છે તે ગુરુ) પાસે પહોંચતા રસ્તામાં જે કાંઈ શિષ્ય-વાદિ પ્રાપ્ત થાય તે બધું જે નાલબદ્ધવલી ન હોય તે ઉપસમ્પન્ન ગુરુની માલિકીનું ગણાય. તે ગુરુએ પણ તેને સ્વીકાર કરવું જોઈએ.
શાસ્ત્રમાં ૨૨ નાલબદ્ધ કહ્યા છે. માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સાળ પક્ષના દાદા, દાદી, મામા, માસી, પિતાના દાદા, દાદી, કાકા, ફેઈ, ભત્રીજો, ભત્રીજી, ભાણેજ, ભાણેજી, પુત્રના પુત્ર-પુત્રી, પુત્રીના પુત્ર-પુત્રી આ ૨૨મને કોઈ પણ માર્ગમાં દીક્ષા લેવા આવે તા તેને સવગુરુને સેપે.
આમ ઉપસમ્પન્ન ગુરુને નાલબદ્ધવલી વ્યતિરિક્ત અને સ્વગુરુને નાલબદ્ધવલી રૂપ શિષ્યાદિ સોંપવાથી ઉપસમ્પન ગુરુ અને સ્વગુરુની પૂજા થાય, પિતે નિસંગભાવે રહી શકે તેથી ઊભય ગુરુઓના વાત્સલ્યભાવની પણ વૃદ્ધિ થાય. આમ થતાં શ્રુતજ્ઞાન આત્મસાત્ થાય ચારિત્ર્યધર્મની શુદ્ધિને પ્રકર્ષ પ્રાપ્ત થાય.
આવા કારણે શિષ્ય આભાવ્યનું (સચિત-અચિત્તનું) ગુરઓને દાન કરવું જોઈએ અને ગુરુએ પણ શિષ્યને આગન્તુકને અનુગ્રહ કરવાની બુદ્ધિથી તેને સ્વીકાર કરવો જોઈએ.
અહીં જ્ઞાન-દર્શન ઉપસર્પદાનું વિવેચન પૂર્ણ થાય છે હવે ચારિત્ર ઉપસભ્યદાનું સ્વરૂપ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org