________________
ચૌદ ગુણસ્થાન
૩૦૪
- ૨. દિગાચાર્ય : સચિત્ત, અચિત્ત કે મિત્રવર્તુને સંચમાથે લેવાની અનુમતિ આપનાર
૩. ઉદ્દેશાચાર્યઃ જે પ્રથમથી જ યુતને ઉદ્દેશ કરે.
૪. સમુદેશાનુજ્ઞાચાર્ય : ઉદેશાચાર્યના અભાવે તે જ શ્રતને અર્થ ભણાવે અથવા સૂત્રને સ્થિર કરવાને (સમુદેશ) કરે અને -બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે તે.
પ. આમ્નાયાર્થવાચક : ઉત્સર્ગ અપવાદરૂપ અર્થને (આગમરહસ્યને સમજાવનારા ઉપકારી ગુરુગ્ય સાધુને સ્થાપનાચાર્ય અને આસનની અનુજ્ઞા આપે તે.
૨. ઉપાધ્યાય આચાર્યની આજ્ઞાથી જેની પાસે જઈને સાધુઓ જ્ઞાન ભણે તે.
૩. તપસ્વી : અઠ્ઠમ અને તેની ઉપર તપ કરનાર મુનિ.
૪. શિક્ષક : નવદીક્ષિત તાજે સાધુ, સાધુતાની શિક્ષા મેળવે તે શિક્ષક કહેવાય.
પ. પ્લાન : વદિ રેગવાળે સાધુ. ૬. સ્થવિર : શ્રતસ્થવરિ – ૪ થા સમવાયાંગ સુધી ભણેલા.
પર્યાયસ્થવિર – ૨૦ કે તેથી વધુ વર્ષના પર્યાયવાળા.
વયસ્થવિર – ૭૦ કે તેથી વધુ વર્ષની ઉંમરવાળા. ૭. સમશઃ એક જ સમાચારીનું સમ્યમ્ આચરણ કરનારા અન્ય ગણના સાધુ.
૮. સંઘ : સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ ચારને સમુદાય.
૯ કુળઃ એક જ સમાચારીવાળા ઘણુ ગોને સમૂહ દા.ત, ચાન્દ્રકુળ.
૧૦ ગણુઃ એક આચાર્યને નિશ્રાવત સાધુસમુદાય અર્થાત્ અનેક કુળને સમુદાય દા. ત, કૌટિક ગણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org