________________
ચૌદ ગુણસ્થાન
૨૦૧૭
પ. પરિષ્ઠાપનાસમિતિઃ સ્થષ્ઠિલાદિને નિર્જીવ અને શુદ્ધ ભૂમિમાં ઉપગપૂર્વક ત્યજવારૂપ.
આ પાંચ સમિતિ અને આગળ કહેવાતી ૩ ગુપ્તિ એ ૮ને ચારિત્રરૂપ શરીરને માતાની જેમ જન્મ આપનારી, પાલન કરનારી, શુદ્ધ કરનારી, સાધુતાની માતાસમી પ્રવચનમાતા કહી છે.
(૩) ૧૨ ભાવના :
૧. અનિત્ય ભાવના : સઘળું નાશવંત છે. (જુઓ ચગશાસ્ત્ર ૪ થે પ્રકાશ લેક પ૭ થી ૬૦ ટકા સહ)
૨. અશરણભાવના: કઈ કઈનું શરણું બની શકે તેમ નથી.
૩, સંસારભાવના : નવનવા વેષ ધારણ કરતા જીવન -૮૪ લાખ યોનિમાં મહાદખિત થઈ ને ભટક્યા કરે છે.
૪. એકત્વભાવના: કઈ કેઈનું નથી.
૫. અન્યત્વભાવના : છવ શરીરથી, ઘન, સ્વજનાદિથી ભિન્ન છે.
૬. અશુચિસ્વભાવના : આ શરીર ગંદકી ભરેલું છે.
૭. આશ્રવભાવના : મૈગ્યાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે. ક્રોધાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે.
૮, સંવરભાવના : સર્વ આશ્રવનિરોધ તે સંવર. દ્રવ્યથી-કર્મીગ્રહણ અટકાવવું.
ભાવ-કર્મથ્રહણમાં હેતુભૂત ક્રોધાદિ સાંસારિક ક્રિયાને ક્ષમાદિથી અટકાવવી.
૯ નિરાભાવના : કર્મનું આત્મા ઉપરથી અંશતઃ ખરવું તે દેશનિર્જરા સર્વતઃ ખરવું તે સર્વનિર્જરા.
સકામનિર્જરા : મુનિઓને (અમારા કર્મને ક્ષય થાઓ એવી કામનાપૂર્વકના તપાદિથી થતી નિર્જરા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org