________________
૨૦૮
ચૌદ ગુણસ્થાન
અકામનિર્જરા–શેષ જીવેને (અમારા કર્મને ક્ષય થાઓ એવી. કામના વિના કષ્ટથી થતી નિર્જરા.)
આ અંગે મતાંતર છે તે ગુરુગમથી જાણી લે.
૧૦. લેકસ્વભાવ ભાવના : બે પગ પહોળા કરીને, કેડે બે. હાથ મૂકીને ઊભા રહેલા પુરુષના જેવા આકારના લેકનું સ્વરૂપ વિચા. રવું. તેમાં રહેલા ષડુ દ્રવ્યની વિચારણા કરવી. ઊર્વ-અધે-તિર્યચ. લેકને ભેદ પાડીને તેમાં વસતી જીવસૃષ્ટિ વગેરેને વિચાર કરે
૧૧. બોધિદુલભ ભાવના : એકેન્દ્રિય–બઈ તેઈ આદિપણું પ્રાપ્ત કરતાં કરતાં પંચત્વ મળ્યું, મનુષ્યજન્મ મળે, આર્યદેશાદિ મળ્યા, ધર્મશ્રવણુ મળ્યું તે ય બેધિ (સમ્યક્ત્વ) રત્નજીવને દુર્લભ બને છે.
૧૨. ધર્મકથની સુન્દરતા: જિનેક્ત ધર્મને આશ્રય લેનાર ભવસમુદ્રમાં કદી ડૂબતે નથી. આ ધર્મ એટલા માટે સુન્દર છે કે તે સંયમાદિ સુંદર ૧૦ પ્રકાર છે. આ ધર્મશાસ્ત્ર કષ-છેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ છે માટે સુન્દર છે. આવી સુંદરતા બીજ કઈ ધર્મમાં નથી.
(૪) ૧૨ પ્રતિમા : ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહ રૂપ પ્રતિજ્ઞા તે જ પ્રતિમા.
૧. એક મહિનાની ૭. સાત મહિનાની ૨. બે , ૮. ૧ લા ૭ અહેરાત્રની ૩. ત્રણ
૯ ૨ જા ૪. ચાર • ૧૦. ૩ જા , ૫. પાંચ , ૧૧. ૧ અહોરાત્રની ૬. છ ) ૧૨. ૧ શત્રિની
પ્રતિમાને અંગીકાર કરવાની ઈચ્છાવાળો મુનિ પ્રથમ જિનકલ્પિક સાધુની જેમ ગચ્છમાં રહીને જ પ્રતિમા પાલનના સામર્થ્ય માટે પાંચ પ્રકારની તુલના કરે. તે રીતે પ્રતિભાવહન કરવાની યોગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને ક્રમશઃ અંગીકાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org