________________
ચૌદ ગુણસ્થાન આ ચરણસિત્તરીમાં ૭૦ મૂલગુણ કહ્યા. હવે કરણસિત્તરીમાં કહેલા ૭૦ ઉત્તરગુણે જોઈએ. આ ૭૦ ઉત્તરગુણનું નિરતિચાર પાલન કરવું એ સાપેક્ષ યતિધર્મ છે. કરણસિત્તર :- ૪ પિડેવિશુદ્ધ
- ૫ સમિતિ ૧૨ ભાવના ૧૨ પ્રતિમા
ઇન્દ્રિયનિરોધ ૨૫ પ્રતિલેખન ૩ ગુપ્તિ ૪ અભિગ્રહ
(૧) ૪ પિડવિશુદ્ધિ-પિ એટલે ૧. આહાર, ૨. વસતિ, ૩. વસ્ત્ર, ૪. પાત્ર-આધાકર્માદિ ૪૨ ઢષથી શુદ્ધ. આ ચારેયની વિશુદ્ધ તે પિડવિશુદ્ધિ.
(૨) ૫ સમિતિ–પાંચ પ્રકારની સમ્યફ ચેષ્ટાને પાંચ સમિતિ કહેવાય છે.
૧. ઈસમિતિ : પગથી ૪ હાથ પ્રમાણની ભૂમિને જોતા ચાલવા રૂપ.
૨. ભાષાસમિતિ : વાક્યશુદ્ધિ અધ્યયનમાં વર્ણવેલ પાપભાષાના ત્યાગપૂર્વકની સવજીવહિતકારી, અસંદિગ્ધ વાણું બેલવા રૂપ.
૩. એષણસમિતિ : ગવૈષણ, ગ્રહણેષણ અને ગ્રાસેષણના (૪૭) દેથી નિદ્ષ્ટ એવા અન–પાણું વગેરે તથા નિર્દોષ રહરણ, મુહપત્તિ વગેરે ઔધિક ઉપાધિ અને શય્યા, પાટ, પાટલા વગેરે ઔપગ્રહિક ઉપધિ એ સર્વને નિર્દોષ લેવા રૂપ.
૪. આદાન-નિક્ષેપસમિતિ : આસનાદિ સઘળાં ઉપકરણેને નથી જઈને, ઉપગપૂર્વક પ્રમાઈને લેવા-મૂકવા રૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org