________________
કાળના વાચકને ધર્મધ્યાન માટે પાને ચડ
- ચૌદ ગુણસ્થાન
૨૯૧ પ્ર, જે વસ્ત્ર વિના મન પણ દુર્થોને ચતું હોય અને તે દુર્થોન દૂર કરીને ધર્મધ્યાન માટે વસ્ત્રની જરૂર રહે છે તે અનાદિકાળના વાસના-વિકારોથી મન દુર્બાન કરે છે માટે દરેક સાધુને
એકેકી રૂપવતી સ્ત્રી પણ રાખી લેવાનું જરૂરી બને, કેમકે તેના ભેગથી -દુર્થાન જતું રહેશે એટલે ધર્મયાન સુલભ થશે ?
ઉ, આ તે પથરો ફેંકવા જેવી વાત છે. વસ્ત્રથી દુર્થોન ટળી જતાં મન પુનઃ પુનઃ વસ્ત્ર પહેરવાની ચિંતા કરતું નથી અને ધર્મધ્યાનમાં - લાગી જાય છે જ્યારે સ્ત્રી–ભેગથી દુર્થોન વધતું જાય છે કેમ કે -વાસનાઓ ભેગવાથી વધુ ભડકે બળે છે માટે સ્ત્રી રાખવાથી દુર્ગાન ટળી જવાને બદલે ઘણું વધી જાય છે. એટલે તમે તે દેષ આપી શકે તેમ નથી.
મુક્તિને એકાન્ત કામી આત્મા વસ્ત્રાદિ ઉપકરણે જેવી સાધારણ -વસ્તુ ઉપર મૂચ્છિત થઈ જાય તે સંભવિત નથી. ત્રિકાળજ્ઞાની ભગવંતે ધર્મની સિદ્ધિના સાધન તરીકે બતાવેલ એ ધર્મોપકરણને સાધન રૂપે જ માની લઈને તેને સ્વીકારવાં જોઈએ અને મૂચ્છ કરવી જોઈએ નહિ. યદ્યપિ મૂચ્છનું એ સાધન જરૂરી બની શકે છે તથાપિ તેટલા માત્રથી તેને ત્યાગી ન દેવાય.
કપડામાં જૂ પડે ત્યારે ડાહ્યો માણસ જૂને દર મૂકી દે છે, નહિ કે બજાર વચ્ચે બધાં કપડાં ઉતારીને ના થઈ જાય.
અને જે આ જ સિદ્ધાન્ત અપનાવવામાં આવે તો તો કઈથી કશું ય ખવાશે જ નહિ. કેમ કે ખાવાથી રોગ થવાને ભય ઊભું રહે છે. અર્થાત્ રોગનું કારણ ભોજન બની શકે છે માટે ભજનને જ સર્વથા ત્યાગ કરી દેવું પડશે. વળી, સાધુથી પણ જ્ઞાનાર્જન કરાશે નહિ કેમ કે જ્ઞાનથી અભિમાન ઉત્પન્ન થઈ શકે છે માટે એ ભયથી ભણવાનું જ મૂકી દેવું પડશે. આવું તે કઈ દુનિયામાં સાંભળ્યું નથી. માટે મૂચ્છના ભયથી વસ્ત્રને છોડી દેવાની વાતે તદ્દન વાહિયાત છે. વળી જે વસ્ત્રમાં મૂચ્છિત થઈ જવાને ભય રાખે છે તે વસ્ત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org