________________
ચી ગુણસ્થાન
૨૯૭
પડી રહેવું જોઈએ? વેશ્યાને ત્યાં જ ધામા નાખે એટલે પછી ખબર પડી જાય કે બ્રહ્મચર્ય કેવું સિદ્ધ થાય છે ? કાથે ખાઈને લિંગવિકૃતિને ટાળનારા આ લેક પિતાને બ્રહ્મચારી મનાવે છે !
શિયાળાના દિવસે માં ભક્તોના પરિગ્રહવાળા આ લેકે તૃણ-ડાભના કહગલાને મેર પથરાવી સળગાવે છે છતાં નથી તેઓ પિતાને પરિગ્રહી માનતા કે નથી અગ્નિકાયના વિરાધક માનતા...અસ્તુ.
આગળ ઉપર આ મત અંગે વિશેષ વિચાર કરે છે એટલે અહીં આટલેથી જ અટકશું.
૯
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org