________________
૨૯૨
ચોદ ગુણરથા
પણ અધિક એવા શરીરમાં તે અવશ્યમેવ મૂચ્છિત થઈ જ જવાને એટલે અત્યાજ્ય શરીર રાખીને તેને તો ભારે આફત જ ઊભી થવાની..
વળી આવું કહેનારાઓ પણ માત્ર વસ્ત્રાદિ ઉપકરણના ત્યાગની વાતો કરે છે અને જે વસ્તુનું શાસ્ત્રમાં ક્યાંય વિધાન નથી તેવા. મોરપીચ્છ, કમડલું વગેરેને પરિગ્રહ તેઓ બેશક કરે છે. શું આ બધાને. પરિગ્રહ ન કહેવાય ? આના પરિગ્રહમાં મૂચ્છ વિના રહી શકાતું હોય તે શાસ્ત્રોક્ત વસ્ત્રાદિના પરિગ્રહમાં મૂચ્છ વિના કેમ ન રહી. શકાય ? પણ છતાં કદાગ્રહના પાપે એમને આ વાત સમજવા દીધી નથી ને તેઓ લેકમાં નિન્દ્ર બન્યા છે, ખાવા-પીવાનું હાથમાં જ કરી લઈને આખા શરીરને એંઠવાડથી ગંદુ બનાવતા તેઓ, લેકામાં ભારે હસીને પાત્ર બન્યાં છે, પરમાત્માના અતિશયી જીવનનું અનુકરણ અતિશય વિનાના તુચ્છ છદ્મસ્થ જી કરે તેની અવદશા ન થાય. તે બીજું શું થાય ? આ લોકોએ ચીંદરડી જેટલા વસ્ત્રને ત્યાગ. કરીને કેટલું ખાયું ? આ સાધ્વી–સંઘ ઈને ચતુર્વિધ સંઘ, છે, ૪૫ ય આગમને બેટા કહીને જિનાગમ ખાયું, સ્ત્રીલિંગ, સિદ્ધ, ગૃહલિંગ સિદ્ધ અને અન્ય લિંગ સિદ્ધ ખેયા, કેવલ ભક્તિને નિષેધ કરે પડ્યો ઈત્યાદિ અનેક ઉસૂત્રની પરંપરાં સર્જાઈ
વેત અંબર છેડ્યું છતાં ય અંબર (વસ્ત્ર)ને મોહ તો જુઓ: કે ગાઢ છે કે દિશારૂપી અંબર તે સ્વીકાર્યું જ નામ જ દિગંબર, રાખ્યું !
ત્રિકાળજ્ઞાનીના આગમ-વચનને તિરસ્કાર્યા અને છમસ્થ આત્માનાં વચનેને પ્રમાણભૂત માન્યાં.
તીર્થકરને આહાર-વિહાર વિનાના અને તેમના માત-પિતાને આહાર કરવા છતાં નિહાર વિનાના માનવા પડ્યા છે એ બધી.. વિટંબણાના મૂળમાં તે ઉત્સુત્ર પ્રરૂપણા જ પડી છે ને ?
તેમનું કહેવું છે કે વસ્ત્ર વિના જ સાચા બ્રહ્મચર્યની સિદ્ધિ થાય છે. સારું, જે તેમ જ હોય તો તે જંગલમાં જઈને શા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org