Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
ચરણસિત્તરી-કરણસિત્તરી
[૧૮] (૧) ૫ વ્રત (૨) ૧૦ પ્રકારને સાધુધર્મ (૩) ૧૭ પ્રકારે સંયમ (૪) ૧૦ પ્રકારે વૈયાવચ્ચ (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે (૭) ૧૨ પ્રકારે તપ (૮) ૪ પ્રકારે ક્રોધાદિ કષાય નિગ્રહ
૭૦
આ ૭૦ (સિત્તરી) પ્રકારે ચારિત્રના મૂળગુ છે. માટે આને ‘ચરણ (ચારિત્ર) સિત્તરી (9) પ્રકારે) કહેવામાં આવે છે.
(૧) ૫ વ્રત ઃ સર્વથા પ્રાણાતિપાદ વિરમણ આદિ. આનું સ્વરૂપ પૂર્વે જણાવાઈ ગયું છે.
(૨) ૧૦ પ્રકારને યતિધર્મ ૧. ક્ષમા ૨. માર્દવ ૩. આવ ૪. મુક્તિ (
નિભતા) ૫. તપ ૬. સંયમ ૭. સત્ય ૮. શૌચ - અકિંચન્ય ૧૦. બ્રહ્મચર્ય.
૧. ક્ષમા : સશકત કે અશક્ત પણ જીવને સહન કરવાને અધ્યવસાય (આત્મપરિણામ). અર્થાત્ સર્વ રીતે ક્રોધને વિવેક કરે, તેના ઉદયને) નિષ્ફળ બનાવી તેને ક્ષમા કહેવાય છે.
૨. માદવે : અસ્તબ્ધતા. અર્થાત્ અક્કડાઈને, અભાવ, અસ્તઅધતાના પરિણામને એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ
માર્દવ કહે છે. અર્થાત જીવની નમ્રતા અને નિરભિમાનતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362