SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણસિત્તરી-કરણસિત્તરી [૧૮] (૧) ૫ વ્રત (૨) ૧૦ પ્રકારને સાધુધર્મ (૩) ૧૭ પ્રકારે સંયમ (૪) ૧૦ પ્રકારે વૈયાવચ્ચ (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે (૭) ૧૨ પ્રકારે તપ (૮) ૪ પ્રકારે ક્રોધાદિ કષાય નિગ્રહ ૭૦ આ ૭૦ (સિત્તરી) પ્રકારે ચારિત્રના મૂળગુ છે. માટે આને ‘ચરણ (ચારિત્ર) સિત્તરી (9) પ્રકારે) કહેવામાં આવે છે. (૧) ૫ વ્રત ઃ સર્વથા પ્રાણાતિપાદ વિરમણ આદિ. આનું સ્વરૂપ પૂર્વે જણાવાઈ ગયું છે. (૨) ૧૦ પ્રકારને યતિધર્મ ૧. ક્ષમા ૨. માર્દવ ૩. આવ ૪. મુક્તિ ( નિભતા) ૫. તપ ૬. સંયમ ૭. સત્ય ૮. શૌચ - અકિંચન્ય ૧૦. બ્રહ્મચર્ય. ૧. ક્ષમા : સશકત કે અશક્ત પણ જીવને સહન કરવાને અધ્યવસાય (આત્મપરિણામ). અર્થાત્ સર્વ રીતે ક્રોધને વિવેક કરે, તેના ઉદયને) નિષ્ફળ બનાવી તેને ક્ષમા કહેવાય છે. ૨. માદવે : અસ્તબ્ધતા. અર્થાત્ અક્કડાઈને, અભાવ, અસ્તઅધતાના પરિણામને એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે. અર્થાત જીવની નમ્રતા અને નિરભિમાનતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy