SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૩. આજવ: “જ' એટલે વક્તારહિત સરળ પરિણામી જીવ. તેના ભાવને અથવા કર્મને આર્જવ કહ્યું છે. ટૂંકમાં જીવને સરળ આત્મપરિણામ એ આર્જવ કહેવાય. ૪. મુક્તિ: છૂટવું કે છોડવું તે મુક્તિ. અર્થાત્ બાહ્ય અનિત્ય, પદાર્થોની અને અભ્યન્તર ક્રોધાદિ ભાવેની તૃષ્ણને છેદ કરવા રૂપ, લભ-ત્યાગ તે મુક્તિ કહેવાય. ૫. ત૫ : જેનાથી શરીરની ધાતુઓ અથવા જ્ઞાનાવ. આદિ. કર્મો તપે તે તપ કહેવાય. જે અનશનાદિ ૬ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ. ૬ અભ્યન્તર એમ ૧૨ રૂપે કહ્યો છે. ૬. સંયમ : આશ્રવની વિરતિ–ન કર્મબન્ધ અટકાવે તે.. ૭. સત્યઃ મૃષાવાદના ત્યાગથી ઉત્પન્ન થતે મનાદિને શુભ યોગ.. ૮. શૌચ : દ્રવ્યથી સ્પંડિલાદિ જતાં કરવું પડે છે અને ભાવથી. સંયમમાં નિર્મળતા (નિરતિચારપણું). ૯. આકિચન્ય: શરીર અને ધર્મોપકરણમાં પણ મમત્વને ૧ ૧૨ના વિનિ અલાવ, ૧૦. બ્રહ્મચર્ય : નવ પ્રકારની બ્રહ્મચર્ય—વાડના પાલનપૂર્વકને, સ્પર્શનેન્દ્રિય સંયમ. આ ૧૦ પ્રકારમાં યતિધર્મ કહેવાય છે. ૧૭. પ્રકારે સંયમ : મનાદિ ૩ ચેગ ધશ (સં) આત્મરક્ષાને યત્ન (યમ) કર તે સંયમ. ૫ આશ્રવનિરોધ ૫ ઈન્દ્રિયનિગ્રહ ૪ કષાય-જય ૩ દંડવિરતિ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy