________________
ચૌદ ગુણસ્થાન
૨૯૯ ૬ ઠ્ઠા વતનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે એ ૬ હું વ્રત છે. આ છ વ્રતોને સાધુતાના મૂલ.. ગુણે કહ્યું છે.
પ્ર. સર્વ ઉત્તરગુણમાં રાત્રિભજનવિરમણની પ્રધાનતા હેવાથી જે તેને ૬ ઠ્ઠા વ્રત તરીકે ગયું હોય તે પ્રશ્ન એ થાય છે કે તેને મહાવ્રત તરીકે જ કેમ ન ગયું ? અર્થાત્ વ્રત તરીકે કેમ કહેવામાં આવે છે?
ઉ. અર્વાચીન આચાર્ય આના અંગે એવું સમાધાન આપે છે. કે મહાવ્રતના પેટાવત તરીકેનું એ મહાવ્રત રૂપ બની શકે નહિ.. સર્વથા અહિંસાવિરમણ મહાવ્રતના પેટારૂપ પ્રસ્તુત રાત્રિભૂજન વિરમણ છે માટે તેને મહાવ્રત ન કહેતાં વ્રત જ કહેવું વાજબી છે. અસ્તુ.
ઉપર જણાવ્યું કે ઉક્ત છયે વ્રત શેષગુણના આધારભૂત હેવાથી મૂળગુણ કહેવાય છે. અહીં ઉપલક્ષણથી સપૂર્ણ ચરણસિત્તરીને પણ મૂલગુણરૂપ કહેવામાં આવી છે.
અહીં પ્રસંગતઃ ચરણસિત્તરી અને કરણસિત્તરીનું સ્વરૂપ પણ આપણે સમજી લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org