________________
૨૮૨
(i) ચારિત્ર ઉપસસ્પદા : એ પ્રકારે. ૧. વૈયાવચ્ચવિષયક ૨. તપ(ક્ષપણુ)વિષયક.
પ્રત્યેક એ એ પ્રકારે : અમુક કાળની-અને યાવજ્જીવની પેાતાના ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ માટે કોઇ સાધુ આચાયની વૈયાવચ્ચ સ્વીકારે ત્યારે કાળી અમુક કાળ માટે સ્વીકારે અથવા યાવજીવ સુધી તે આચાય ની વૈયાવચ્ચ કરનારા થાય. એ જ રીતે કાઈ તપસ્વી અમાદિ તપ માટે ઉપસસ્પદા સ્વીકારે તે પણ અમુક કાળ માટે કે યાવજીવ માટે સ્વીકારે.
ચોક ગુણસ્થાન
દનાદિ ૩ ય પ્રકારની ઉપસમ્પદાને વિધિ પ ́ચવસ્તુ, આવશ્યક નિયુક્તિ, ધમ સ ંગ્રહાદિ ગન્ધાર્થી જોઇ લેવા.
(ii) ગૃસ્થાપસંપદા : સાધુની મર્યાદા છે કે, “વિહારના માર્ગ વગેરે કાઇ પણ સ્થળે સાધુને થાડા કાળ વૃક્ષ નીચે રોકાવું પડે તે પણ તેના માલિકની અનુજ્ઞા મેળવીને રહેવુ. આવ. નિ. (૭ર૧)માં કહ્યું છે કે, ૩ જા વ્રતના રક્ષણ માટે સ્થાનના માલિકે સ્થાનના જે જે ભાગના ઉપયાગ કરવાની અનુમતિ સાધુને ન આપી હોય તે ભાગમાં (અવગહમાં) સ્વલ્પકાળ માટે પણ ઊભા રહેવુ', એસવુ' વગેરે પે નહિ.’
અહીં ગૃહસ્થની ઉપસ પદ્મા કહેવા સાથે ૧૦ મી ઉપસર્પદા સામાચારીનું, અને તેની સાથે દશધા સામાચારીનુ, વિવેચન પૂર્ણ થાય છે. આ દશધા સામાચારીના પાલનનુ ફળ બતાવતાં આવ. નિયુક્તિ (૭૨૩)માં કહ્યુ છે કે ચરણસિત્તી અને કરણસિત્તરી (જેનું વર્ણન આગળ આવશે તે) માં ઉદ્યમી સાધુએ આ સામાચારીનુ’પાલન . કરવાથી અનેક ભવાનું માંધેલુ' અનન્તુ કમ ખપાવી નાંખે છે.
પ્રવચનસારાદ્વાર ગન્થમાં આ દશધા (ચક્રવાલ) સામાચારી આ પ્રમાણે કહી છે.
૧. સવાર સાંજનું વસ્ત્ર-પાત્રાદિ પ્રતિલેખન ૨. વસતિ પ્રમાન ૩. ભિક્ષા માટે ફરવું ૪. આવીને ઇર્ષ્યાપથિકી પ્રતિક્રમણાદિ કરવું ૫. ભિક્ષા આલેચવી ૬. આહાર વાપરવા ૭. પાત્ર ધાવા ૮. વડીનૌતિ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org