________________
હવે વિસ્તારથી મહાવ્રત સ્વરૂપ જોઈએ.
(પહેલુ) સવ થા હિસાવિરમણ મહાવ્રત : પ્રમાદના ચાગે સ કાઈ જીવના પ્રાણના નાશ કરવાના સર્વથા યાવજ્રજીવ. સુધી ત્યાગ કરવા તે પહેલા મહાવ્રત સ્વરૂપ છે.
૫ ઇન્દ્રિય, ૩ ચેાગ, શ્વાસે^વાસ અને આયુષ્ય એ દશ પ્રાણા છે. જીવને નાશ કદી થતા નથી માટે આ વ્રતને છાતિપાત વિરમણ મહાવ્રત ન કહેતાં પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત કહ્યું છે. જીવ મા ચ સરખા ઢાવા છતાં એકેન્દ્રિયાદિ જીવાને ૪-૫ વગેરે યાવત્ ૧૦ પ્રાણ દેવ-મનુષ્યાદિને હોય છે. જેટલા વધુ પ્રાણની હિંસા તેટલી માટી ગણાય. આથી જ ઘણા એકેન્દ્રિય જીવનની ર્હિંસા કરતાં એક. એઇ.ની યાવત્ એક. ૫ચેની હિંસામાં વધુ એક બંધ કહ્યો છે. આ વ્રતને સર્વપ્રથમ મહાવ્રત કહ્યું છે તેનું કારણ એ છે કે અન્ય સ તાના આધાર આ અહિંસા મહાવ્રત છે. આ મહાવ્રતની રક્ષા કરતી વાડ રૂપ માર્ટીનાં સઘળાં મહાવ્રત અને ત્રતા કહ્યાં છે. (બીજી) સર્વથા મૃષાવાદવિરમણ મહાવ્રત :—
સર્વ અસત્યથી, અપ્રિયથી અને અહિતકર વચનથી પણ સથા નિવૃત્તિની પ્રતિજ્ઞા કરી તે આ વ્રતનું સ્વરૂપ છે.
પૂર્વ શ્રાવકનાં અણુવ્રતાનું વર્ણન કરતાં જણાવ્યુ' છે તેમ ક્રોધઢાલ-ભય કે હાસ્યર્થી એકલાતું સત્ય પણુ અસત્ય સ્વરૂપ છે. અહીં સત્યવ્રતના અધિકાર છે છતાં માત્ર અસત્યથી જ અટકવારૂપ આ વ્રત ન સમજતાં અપ્રિય મહિતકર એવા કહેવાતા સત્ય” પણ. અટકારૂપ આ વ્રત સમજવું. એનું કારણ એ છે કે વ્યવહારથી
Jain Education International
મહાવ્રત સ્વરૂપ. (વિસ્તારથી)
[ ૧૬ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org