________________
૨૬૮
ચૌદ ગુણસ્થાન જ્ઞાનાદિ ગુણેને નાશ કરે છે” માટે મુમુક્ષુ સાધુએ કઈ પણ સંગમાં ગુરુની આશાતના કદાપિ કરવી જોઈએ નહિ.
જેમ કઈ મૂર્ખ સપને નાને સમજીને સતાવે તે તેના પરિણામે પિતાનું જ મોત થવાને પ્રસંગ આવે તેમ કઈ કારણે લઘુવક-અપારણુત એવા પણ સાધુને યેગ્ય જાણીને તેના ગુરુએ આચાર્યપદે સ્થાપ્યા હેય તેમની હીલના કરનારે બેઈન્દ્રિયાદિ સુદ્ર જાતિઓમાં પરિભ્રમણ કરતા રહે છે.
આ વાતને સાર એ છે કે મુમુક્ષુએ મૂળગુણયુક્ત એવા ગુરુને “ભલે પછી તે બીજા એક બે સામાન્ય ગુણોથી રહિત હોય તે પણ છોડવા જોઈએ નહિ. હરિભદ્રસૂરિજી મહારાજાએ પંચાશકજીમાં કહ્યું છે (૧૧-૩૫) કે, “તે જ ગુરુ ગુણરહિત કહેવાય જે મૂળગુણથી (મહાવ્રતથ) રહિત હય, સમ્યજ્ઞાન-ક્રિયાથી રહિત હાય. મૂળ ગુણ સિવાયના બીજા વિશિષ્ટ કેટિના ઉપશમભાવ આદિ સામાન્ય ગુણેથી -રહિત હવામાત્રથી તે ગુરુ ગુણરહિત ન કહેવાય. આ વિષયમાં ચડેરૂદ્રાચાર્યનું દષ્ટાન્ત જાણવું. તેઓ તથાવિધ કષાયમેહના ઉદયવાળા હેઇને ઉપશમ-ગુણયુકત ન હતા છતાં મહાવ્રતાદિ ગુણોથી યુક્ત હોવાથી ઘણું સવિગ્ન અને ગીતાર્થ રિએ પણ તેમને છોડ્યા ન હતા.
ઉત્તરગુણના અભાવમાં પણ ગુરુને ગુણ-રહિત કહેવામાં આવે તેમને વર્યું કહેવામાં આવે તે પછી આજે તે ભગવાનના શાસનમાં સર્વગુણસંપન્ન કઈ ગુરુ જ નહિ મળે કેમ કે વર્તમાન શાસન તે બકુશ-કુશીલ સાધુથી જ ચાલવાનું કહ્યું છે અને બકુશ-કુશીલ ચારિત્રમાં તે આંશિક દે છે નિયમો હેય છે એટલે તેવા દેથી ગુરુ વર્ય બની શકે નહિ. આ જ કારણે ગાઢ પ્રમાદી એવા પણું શૈલક ગુરુની સેવા મહામુનિ મથકજીએ છોડી ન હતી. ધર્મરત્ન પ્રકરણની ૧૩૧-૧૩૨મી ગાથામાં કહ્યું છે કે, “જે મૂવ ગુણથી યુક્ત હોય તે બીજા અલપ દેષને લીધે ત્યાજ્ય બનતું નથી એટલું જ નહિ પણ તેવા ગુરુની પન્થક મુનિજીની જેમ સેવા કરીને તેમને યથાકત આરા ધનામાં વાળવા માટે જ શિષ્ય યત્નશીલ બનવું જોઈએ. ગુરુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org