________________
२७०
ચૌદ ગુણસ્થાન આ અંગે વિશેષ જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ ધર્મરત્ન પ્રકરણ, ધમંબિન્દુ પંચવસ્તુ પ્રકરણ વગેરે ગ્રન્થ જોઈ લેવા. સાપેક્ષ યતિધર્મમાં ૩ પ્રકારની સમાચારી :
(૧) એથી સમાચારી (૨) દશધાસમાચારી (૩) પદવિભાગ સમાચારી અહીં આપણે દશધા સમાચારી ઉપર વિચાર કરશું. આ સમાચારી (સાધ્વાચાર) ચકની જેમ ક્રમશઃ ચાલ્યા કરતી હોવાથી તેને - ચક્રવાલ સમાચારી પણ કહેવાય છે.
દશધા સમાચારી–૧. ઇચ્છાકાર ૨. મિચ્છાકાર ૩. તથાકાર ૪. આશ્યિકી ૫. નધિકી ૬. આપૃચ્છા ૭. પ્રતિકૃચ્છા ૮. છન્દના -૯ નિમણા ૧૦. ઉપસંપદા.
૧. ઇચ્છાકાર–ઈચ્છવું તે ઈચ્છા અને કરવું તે કાર. અર્થાત્ -બલાત્કાર વિના ઈચ્છાનુસાર કરવું તે તમારી ઈચ્છા હોય તે તમે આ કાર્ય કરે, અથવા તમારી ઈચ્છા હોય તે હું આ તમારું કાર્ય કરી આપું ઇત્યાદિ. સામાની ઈચ્છા અનુસારે આદેશ કર કે કાર્ય સ્વીકાર કરે તે ઈચછાકાર કહેવાય છે. - ૨. મિથ્યાકાર–મિથ્યા એટલે વિપરીત, બેટું, અસત્ય વિપરીત વગેરે કરવું તે મિથ્યાકાર.
સંયમયેગમાં કશુંક વિપરીત થઈ ગયા પછી તે બની ગયેલ - બાબત ખોટી છે એમ કબૂલવા માટે મુનિ “મધ્યાકાર કરે છે. અર્થાત આ મિથ્યા થઈ ગયું એમ જણાવે છે. અને તે પછી તે થઈ ગયેલું દુષ્કૃત મિથ્યા થાઓ' એ રૂપે તરત જ “મિચ્છામિ દુક્કડં” પ્રાયશ્ચિત્ત કરે છે.
૩. તથાકાર–તે રીતે જ કરવું તે તથાકાર. ગુરુ પાસે વાચના પૃચ્છ નહિ લેતા કરતાં ગુરુને કહેવું, “આપે જેમ કહ્યું છે તેમ જ છે.” આમ સામાને જણાવવા માટે તથાકારને પ્રગ થાય છે.
૪.૫ આવશ્ચિકી નેધિકી–અવશ્યકરણીય અને અકરણીય કાર્ય અંગે બે સમાચારી છે. તેમાં જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ માટે અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org