________________
૨૭૩
ચૌદ ગુણસ્થાન
કહ્યું છે કે, “જેણે એક વાર જે ભૂલનું મિથ્યાદુષ્કૃત કર્યું. તે પુન; તેવી જ સૂત્ર વિશિષ્ટ કારણ વિના ન કરે તે તેનું મિથ્યાદુષ્કૃત ત્રિગિધ પ્રતિક્રમણુરૂપ ગણાય. પરન્તુ કરેલી ભૂલનું મિથ્યા દુષ્કૃત કરીને પુનઃ તે પાપને સેવ્યા કરનારા તે પ્રત્યક્ષ મૃષાવાદી છે એટલું જ નહિ પણ માયાળુ અને કપટી છે. આવે આત્મા માત્ર બાહ્યર્થી ‘મિચ્છામિ દુક્કડ” કરીને ગુરુને પ્રસન્ન કરનારા (ઉગનારા) છે.
'
(૩) તથાકાર : જેની સામે તથાકાર (તદ્ઘત્તિ) કહેવાનુ` ઢાય તે મહાપુરુષ ગીતા અને મૂળ-ઉત્તરગુણૢાર્થી વિભૂષિત ઢાવા જોઇએ. આવા ગુરુ વાચના આપે ત્યારે સૂત્રગ્રહણુ કરનારે તથાકાર કરવા. પ્રશ્ન પૂછ્યા પછી આચાય ઉત્તર આપે ત્યારે પણ તથાકાર કરવા. આ ઉત્સગ માર્ગ થયે. અપવાદમાગે તે વક્તા ૪૫૪૫પરિતિષ્ઠિત વગેરે ગુડ્ડાર્થી યુક્ત ન ાય તે પણ તેમા જ્યારે શુદ્ધ સાધ્વાચારનું પ્રતિપાદન કરે, પેાતાના શિવિત્રાચારની નિન્દા કરે અને ઉત્તમ તપસ્વીએની આગળ સર્વ રીતે પોતે લઘુ અને ઇત્યાકિ લક્ષણવાળા સગ્નિ પાક્ષિક (સુસાધુતાના પક્ષકાર) અથવા ગીતા સાધુ વાચના આપતા હાય ત્યારે તેમના યુક્તિસંગત કે યુક્તિરાહત વચનને પણ તત્તિ કરવુ અને જે ગીતાય હાય પણ સગ્નિ ન હોય મથવા સ સ’વિગ્ન હાય પણ ગીતાર્થ ન હૈાય અથવા સગ્નિકે ગીતા એકે ય ન હોય તેવા પ્રજ્ઞાથકના યુકિતસ્રંગત વચનમાં જ · તત્તિ ' કહેવું પણુ યુક્તિરહિત વચનમાં તહત્તિ' કહેવું નહિ, (પોંચાશક. ૧૨ ગે-૧૬)
,
જેએ સુસાધુના તથા શુદ્ધ દેશના દાતાસ વિગ્ન પાક્ષિકના વચનને - તત્તિ 'કરતા નથી તેઓને પોંચાશકજીમાં (૧૨-૧૭) ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ મિથ્યાત્વી કહ્યા છે. તેએશ્રીએ કહ્યુ છે કે ભવભીરૂ આત્મા ઉત્સૂત્ર ભાષણનાં કડવાં ફળેને જાણતા હાવાર્થી તે ઉત્સૂત્રભાષ ન કરે માટે તેવા સવિગ્ન પાક્ષિક ગીતા વચનમાં તત્તિ’ ન કરનાર મિથ્યાૌ સમજવા જોઇએ.
6
ચૌ, ગુ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org