SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २७० ચૌદ ગુણસ્થાન આ અંગે વિશેષ જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ ધર્મરત્ન પ્રકરણ, ધમંબિન્દુ પંચવસ્તુ પ્રકરણ વગેરે ગ્રન્થ જોઈ લેવા. સાપેક્ષ યતિધર્મમાં ૩ પ્રકારની સમાચારી : (૧) એથી સમાચારી (૨) દશધાસમાચારી (૩) પદવિભાગ સમાચારી અહીં આપણે દશધા સમાચારી ઉપર વિચાર કરશું. આ સમાચારી (સાધ્વાચાર) ચકની જેમ ક્રમશઃ ચાલ્યા કરતી હોવાથી તેને - ચક્રવાલ સમાચારી પણ કહેવાય છે. દશધા સમાચારી–૧. ઇચ્છાકાર ૨. મિચ્છાકાર ૩. તથાકાર ૪. આશ્યિકી ૫. નધિકી ૬. આપૃચ્છા ૭. પ્રતિકૃચ્છા ૮. છન્દના -૯ નિમણા ૧૦. ઉપસંપદા. ૧. ઇચ્છાકાર–ઈચ્છવું તે ઈચ્છા અને કરવું તે કાર. અર્થાત્ -બલાત્કાર વિના ઈચ્છાનુસાર કરવું તે તમારી ઈચ્છા હોય તે તમે આ કાર્ય કરે, અથવા તમારી ઈચ્છા હોય તે હું આ તમારું કાર્ય કરી આપું ઇત્યાદિ. સામાની ઈચ્છા અનુસારે આદેશ કર કે કાર્ય સ્વીકાર કરે તે ઈચછાકાર કહેવાય છે. - ૨. મિથ્યાકાર–મિથ્યા એટલે વિપરીત, બેટું, અસત્ય વિપરીત વગેરે કરવું તે મિથ્યાકાર. સંયમયેગમાં કશુંક વિપરીત થઈ ગયા પછી તે બની ગયેલ - બાબત ખોટી છે એમ કબૂલવા માટે મુનિ “મધ્યાકાર કરે છે. અર્થાત આ મિથ્યા થઈ ગયું એમ જણાવે છે. અને તે પછી તે થઈ ગયેલું દુષ્કૃત મિથ્યા થાઓ' એ રૂપે તરત જ “મિચ્છામિ દુક્કડં” પ્રાયશ્ચિત્ત કરે છે. ૩. તથાકાર–તે રીતે જ કરવું તે તથાકાર. ગુરુ પાસે વાચના પૃચ્છ નહિ લેતા કરતાં ગુરુને કહેવું, “આપે જેમ કહ્યું છે તેમ જ છે.” આમ સામાને જણાવવા માટે તથાકારને પ્રગ થાય છે. ૪.૫ આવશ્ચિકી નેધિકી–અવશ્યકરણીય અને અકરણીય કાર્ય અંગે બે સમાચારી છે. તેમાં જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ માટે અવશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy