________________
ચૌદ ગુણસ્થાન
૨૬૯
અનંત ઉપકાર કદી ન વળી શકે પરંતુ આવા પ્રસ ંગે જ તે ઉપકારનુ ઋણ ફેડવાની તક મળે છે.
પ્ર. શૈલકાચા મૂલગુણુથી અખંડ હતા એમ શાથી કહેવાય? ઉ. જો તેઓ મૂલગુણથી ખંડિત હાત તા અભ્યુદ્યુત વિહારી (જિનાજ્ઞાપાલક) એવા તેમના ગીતા શિષ્યા તેમની સેવામાં પન્થકજીને રાકત નહિ. એ ઉપરથી નક્કી થાય છે કે તેઓ પ્રમાદી હોવા છતાં
મૂલગુણ ભગ્ન ન હતા.
૫. કોઈ નામથી ગુરુ ગણાતા હોય તેની નિશ્રામાં રહેનાર શિષ્ય ગુરુકુલવાસી કહેવાય ખરા ?
ઉ. ના. મહાનિશીથ સૂત્રમાં નામ-આચાર્ય, સ્થાપના-આચાય,. દ્રવ્ય–આચાય અને ભાવ-આચાર્ય એમ ૪ પ્રકારના આચાર્ય (ગુરુ), કથા છે. તેમાં ભાવાચાયને તી કર તુલ્ય કહ્યા છે. તેમની આજ્ઞાનુ ઉલ્લ ́ઘન કદી ન કરવાનુ જણાવીને ખાકીના ત્રણ પ્રકારના આચાય ને ગૌણુરૂપ કહ્યા છે.
શ્રી ગચ્છાચાર પયન્નામાં (ગા. ૨૭) પણ કહ્યુ છે કે, “જે જિનપ્રવચનના સમ્યગ ઉપદેશક આચાય તીથ કર તુલ્ય છે. તેમની આજ્ઞાને ઉલ્લંધનાર દુષ્ટપુરુષ કહેવાય છે.”
તાત્પ એ છે કે, શુદ્ધ ભાવગુરુના નામાદિ ત્રણેય પાપહર છે. તેમનાં ગાત્રાદિનું શ્રવણ પણ કલ્યાણકર કહ્યું છે. અને અશુદ્ધ ભાવગુરુના નામાદિ ત્રણેય નિક્ષેપા પાપકમ ના ખધ કરાવનારા છે. શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે કે “હું ગૌતમ! અતીત-અનાગત કાળે કેટલાય એવા આચાર્યો થયા છે અને થશે કે જેમના નામેાચ્ચાર માત્રથી નિયમા પાપકમ મધ થાય.
માટે ભાવગુરુની જ ઉપાસનારૂપ ગુરુકુલવાસને મુખ્ય યતિષમ સમજવા જોઇએ. અને તેમની પાસે રહીને ગ્રહણ-આસેવના નામની એય શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org