________________
ચૌદ
ગુરુસ્થાન
અપવાદમા ના
માન્યા છે. આ ગુણુ સૂરિજી મહારાજા કહે છે સ્કૂલનાએ તે કૈાની ન થાય?
કે,
૨૫૫
6
જઘન્ય ગુણેામાં ય અનુવ ક ' ગુણુ લેવામાં અંગે પંચવસ્તુક ગ્રન્થમાં ભગવાન હરિભદ્રદીક્ષાને પાળતા પૂર્વ ભવાના અભ્યાસથી
66
પણ શિષ્યની તે ભૂલાને શાસ્ત્રોકતવિધિથી જે (ગીતા) ગુરુ દૂર કરે તેનું ગુરુપણું સફળ છે. તે જ સાચા ભાવ ગુરુ છે. એવાને કાણુ સારથિ કહે કે જે સારા-સીધા ઘેાડાઓને ક્રમે ? હા, વક્ર-તેાફાની દુ ઘોડાને સરળ અને શાન્ત બનાવે તેને લેાક-અશ્વપાલક (સારથિ) કહે તે. વળી જે પહેલાં આદરપૂર્વક દૌક્ષા આપીને પાછળથી સૂત્રોક્ત વચનાનુસાર તેનું પાલન કરતા નથી તે ગુરુને શાસન શત્રુ કહ્યો છે. શિષ્યને શાસ્ત્ર-રહસ્યા નહિ સમજાવવાથી શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરનારા શિષ્યા ઉભય લેાકમાં જે અન પામે તે બધા ય ગુરુના નિમિત્તે
સમજવા.
દીશાવિધિ-ગુૉજ્ઞા મેળવીને દીક્ષા લેવી એ પહેલી શાસ્ત્રીય વિધિ છે. તેમની અનુજ્ઞાપૂર્વક દીક્ષા લેવી જોઇએ પરંતુ અનુજ્ઞા માંગવા છતાં અનુજ્ઞા ન આપે તે શું કરવુ? તેના ઉત્તર આપતાં કહ્યુ છે હું માયાનો પ્રયાગ કરવા એ પ્રયાગ એ રીતે કરવા કે ખીજા જાણી
ન જાય.
માયાના પ્રયાગમાં દુષ્ટ સ્વપ્ન વગેરે કહેવુ' એટલે કે હું ગધેડા -વગેરે ઉપર બેઠેલેા હતેા ઇત્યાદિ કહેવું. અથવા પ્રકૃતિ વિપરીત કરવી. અર્થાત્ મરણ સમયે પ્રાપ્ય પ્રકૃતિભેદ થતા હોવાથી તે ઉપરથી સ્વજના માને કે, આનુ` મરણુ નજીકમાં છે” આમ માનીને વડીલા અનુજ્ઞા આપે એ ઉદ્દેશથી બહારથી મરણનાં ચિહ્નો દેખાડવાં.
Jain Education International
હજુ પણ ન સમજે તે નિમિતશાસ્ત્રની વાતા કરીને જોષીએ દ્વારા કહેવડાવવુ કે “ આવી ચેષ્ટા ઉપરથી આનું મરણુ નજીકમાં લાગે છે, ”
પ્ર. આવી કપટથી દીક્ષા સ્વીકારવામાં લાભ શું થાય?
For Private & Personal Use Only
www.jainelibrary.org