________________
૨૫૨
ચૌદ ગુણસ્થાન
૧. વર્ધિતક-બલ્પિકાળમાં જ છેદ કરીને જેને અડકષગોળીઓ ગાળી નાખવામાં આવી હોય.
૨. ચિપ્પીટ-જન્મ વખતે જ જેને અડકોષ આંગળીઓ વડે મસળીને ગાળી નાખે હેય.
આ બેયને આ રીતે અડકેષ ગાળી નાખવાથી નપુંસકવેદને ઉદય થાય છે.
૩. સ્ત્રી કે પુરુષને મન્નબળથી ૪. ઔષધિ પ્રયાગથી ૫. તપસ્વીના શાપથી ૬. દેવના શાપથી નપુંસક થઈ જવું પડ્યું હોય (નપું. વેદય થઈ ગયે હેય.)
આ ૬ ય પ્રકારે નપુંસક થયેલા સ્ત્રી-પુરુષમાં દીક્ષાગ્ય બીજા લક્ષણના સભાવમાં દીક્ષા આપી શકાય છે. માટે તે ૬ ને છોડીને આકીના ૧૦ દીક્ષા અગ્ય નપુંસકનું અહીં ગ્રહણ કર્યું છે. - ૧૦ નપુસકે : ૧. પડટ ૨. વાતિક ૩. કલીબ ૪. કુમ્ભી ૫. ઈર્ષાલુ ૬. શકુની ૭. તત્કર્મસેવી ૮. પાક્ષિકા-પાક્ષિક ૯.સૌગન્ધિક ૧૦. આસક્ત.
૧. પડકઃ (૧) પુરુષાકૃતિ છતાં સ્ત્રી સ્વભાવવાળે (૨) સ્ત્રની - જેમ ચેષ્ટાઓ કરતા (૩) પુરુષ-સભામાં ભયભીત રહે, સ્ત્રી સભામાં નિર્ભય બનીને બેસનારે (૪) રાંધવા દળવાનું કામ કરનારે (૫) તેના
સ્વર-વર્ણ શરીરને ગબ્ધ વગેરે સ્ત્રી પુરુષની અપેક્ષાએ વિલક્ષણ " (વિપરીત) હોય (૬) પુરુષ ચિહ્ન મોટું હેય. (૭) સ્ત્રીની જેમ મૂત્ર -કરતાં અવાજ થાય (૮) મૂત્ર પણ ફીણ વિનાનું હોય વગેરે પંડકનાં લક્ષણ છે.
૨. વાતિઃ વાયુ પ્રકૃતિવાળે કામદયથી અથવા અન્ય કારણે 'વિકાર થતાં સ્ત્રીને ભેગવ્યા વિના રહી ન શકે.
૩. કલીબ અસમર્થને કલીબ કહેવાય. (૧) દક્ટિકલીબ : વસ્ત્રવિહેણ સ્ત્રીને જોઈને ક્ષુબ્ધ થઈ જાય. (૨) શબ્દાલીબ : સ્ત્રીને શબ્દ સાંભળવા માત્રથી ક્ષુબ્ધ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org