________________
૨૨૩
ચૌદ ગુણસ્થાન
ત્રતાતિચાર ઃ ૧. સચિત્ત ૨. સચિત્ત પ્રતિબદ્ધ ૩. મિશ્ર ૪. અભિષવ ૫. દુપકવાહાર
આ પાંચ વસ્તુના ઉપયોગ કરવારૂપે આ વ્રતના પાંચ અતિચાર છે. ૧. સચિત્ત-જીવયુક્ત હોય તે સચિત્ત (ચિત્ત = જીવ). ૨. સચિત્તપ્રતિબદ્ધ : સચિત સાથે જોડાયેલું.
૩. મિશ્ર : કાંઈક અંશે સચિત્ત અને કાંઈક અંશે અચિત્ત(અડધું ઉકાળેલું પાણું).
૪. અભિષવ : અનેક ચીજોને મેળવવાથી બનેલા આસત્વ વગેરે. પ. દુષકવાહાર : પૂરું નહિ પાકેલું.
આવી વસ્તુ નહિ વાપરવાના પચ્ચ. વાળા આ વ્રતધારીને અનાગાદિથી, આમાંની કઈ વસ્તુ વપરાઈ જતાં અતિચાર લાગે. બજાણીને વાપરે તે વ્રતભંગ જ થાય. દા.ત., પાંચ સચિત્તની છૂટ રાખતાં ૬-૭ વપરાઈ જાય.
સજીવ વૃક્ષને વળગેલા ગુંદર વગેરે સચિત્ત પ્રતિબદ્ધ અચિત્ત કહેવાય. અચિત્ત થયેલાં પાકી ગયેલાં ફળને સચિત્ત બીજથી દૂર કરીને ખાનાર વ્રતસાપેક્ષ રહે છે માટે તેને અતિચાર લાગે.
અડધું દળેલું મિશ્ર હોય છતાં દળેલું માનીને અચિત્ત કલ્પીને વાપરે ત્યારે વ્રત-સાપેક્ષ રહે છે એટલે અતિચાર લાગે.
આસવ પણ અનાગાદિથી લેવાના અતિચાર લાગે, ઈરાદાપૂર્વક વાપરે તે વ્રતભંગ જ થાય.
અડધે શેકાએ પંખ, અડધે રંધાયેલે તાંદળજે વગેરે દુષ્પકવ વસ્તુઓ શરીર-વ્યાધિનું કારણ બને છે. જેટલા અંશમાં સચિત્ત હેય તેટલા અંશમાં પરલેક પણ બગાડે છે. અનાભોગાદિથી ખવાતાં અતિચાર લાગે.
આ રીતે રાત્રિભેજન આદિમાં પણ અનામેગાદિથી અતિચાર -સમજ. ભેજનને આશ્રયીને ૭ મું વ્રત અને તેના અતિચાર કા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org