________________
૨૪૬
ચૌદ ગુણસ્થાન
૧૦. ઉઘતવિહાર: નિર્દોષ ભિક્ષા, પંચાચારપાલન, ઉગ્રવિહારાદિ કઠોર ચર્યાની વિચારણા કરવી. અને “હું તેવું જીવન જ્યારે પામીશ?” તે વિચારવું.
અહીં શ્રાવકની દિનચર્યાનું અતિ સંક્ષિપ્ત વિવેચન પૂર્ણ થાય છે.
વિસ્તારથી ગૃહસ્થ-ધર્મના જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ શ્રાવક ધર્મવિધિ પ્રકરણ, સંબંધ પ્રકરણ, ધર્મરત્ન પ્રકરણ, ધર્મબિન્દુ ગ્રંથ જેવા એ. ગ્રન્થના આધારે જ પ્રસ્તુત વિવેચન લખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org