________________
ચૌદ ગુણસ્થાન
ભાજન ખાદ વામકુક્ષી કરીને પછી ઘેાડી સમય સાંભળેલા ધર્મોનું ચિંતન કરીને પછી નમસ્કારમન્ત્ર ગણીને જીવન-નિર્વાહ માટે જરૂરી અચિંતા કરવા જાય.
૨૪૪
પ્ર, અચિંતા કરવા જતાં નમસ્કારનું માગળ કેમ કરવું? ઉ, નમસ્કાર એ ધ`મંગળ છે. ખીજા અČકામાદિ પુરુષા કરવા પડે ત્યારે પણ ખધાયમાં અગ્રેસર તા ધમ પુરુષાર્થ જ રહેવા જોઈએ. આ ધમ મગળના પ્રતાપે લક્ષ્મી વગેરે મળે તે પણ તેમાં અનીતિ આદિ કરવાનું દિલ ન થાય. લક્ષ્મી મેળવ્યા પછી કૃપણુતા, ઉડાઉતિ વગેરે ન આવતા ઉદારતાનુણુ પ્રાપ્ત થાય. શ્રાવકે પોતાની કમાણુમાંથી ૮ આની ઘરખર્ચમાં, ૪ આની ખચતમાં અને ૪ આની ધાર્મિક કાર્યોમાં વાપરવી જોઇએ.
ઉત્સગ થી શ્રાવકે એકાશન જ કરવુ જોઇએ છતાં તેમ ન કરીશકે તા સાંજનું ભાજન સૂર્યાસ્તની ચાર ઘડી બાકી રહે તે વેળા પતાવી દેવુ જોઈ એ. ૪ ય પ્રકારના ભાજન ત્યાગ રૂપ ચાવિહારનુ પચ્ચ. કરવુ જોઈ એ. તેમ ન અને તા છેવટે સૂર્યાસ્તની એ ઘઉં, ખાકી રહે ત્યારે વાળુ કરી લેવુ જોઇએ.
* સાંજે રાત્રે : પછી જિનમ ંદિરે જઈ ધૂપ-આરતી, ચૈત્યવંદન કરવા રૂપ ૩ જી વેળાની જિનપૂજા કરે. ત્યારબાદ પ્રતિક્રમણુ કરવું. પ્રતિક્રમણ ખાદ્ય ગુરુદેવની સેવા-શુશ્રુષા કરવી. ઘેર આવી કુટુંબ.. એકઠું કરીને ધ કથા કરવી. ત્યાર બાદ પાતે નવું જ્ઞાન મેળવવું.
સૂતી વેળા સ્થૂલભદ્રજી, સુદનશેઠ, જબુકુમાર વગેરે બ્રહ્મચા. રીએના જીવન ઉપર વિચાર કરવા. કામ-વાસનાની જુગુપ્સા ચિંતવી. છેવટે તીર્થયાત્રાનુ. ચિંતન કરતાં ઊંઘ આવે ત્યારે નવકારમન્ત્રનુ સ્મરણ કરી સૂઈ જવું.
* સવેગવક દસ વિચારાઓ :
રાત્રે જાગી જવાય તે સ ંવેગવધક ૧૦ વિચારણા કરવી.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org