________________
૨૪૯
ચૌદ ગુણસ્થાન
૪. કલીબ : સ્ત્રીઓએ ભેગ માટે બોલાવવાથી કે તેના અંગે પાંગાદિ જેવાથી, કમળ શબ્દો સાંભળવાથી પ્રગટ થયેલી ભેગેચ્છાને શેકવા અસમર્થ–પુરુષાકૃતિ મનુષ્ય કલીબ કહેવાય. આ માણસ સ્ત્રી ઉપર બલાત્કાર કરી દે તે સુશકય છે. તેમ થતાં ધર્મની - અપભાજના થાય માટે દીક્ષાને અયોગ્ય છે. ૫. જહુ : ત્રિધા–૧. ભાષાજ, ૨. શરીરજ, ૩. ક્રિયાજ.
મન્સનમુક (૧) ભાષાજવું :
/ મન્મનમૂકે
એલકમક જડમૂક પાણીમાં બુડેલાની જેમ બુડબુડ અવાજ કરે.
મન્મનમૂક-જીભ ખેંચાતી હોય તેમ બેલતી વખતે જેનું વચન વચ્ચે તૂટ્યા કરે.
એલકમૂક-બેકડા (એલ)ની જેમ મૂંગાપણાને લીધે અવ્યક્ત ઉચ્ચાર માત્ર કરે.
(૨) શરીરજ : સ્કૂલ શરીરને લીધે વિહારાદિમાં, પ્રવચનપાલનાદિમાં અશક્ત અને અતિજડતાને લીધે તે ક્રિયાને સમજવામાં પણ અસમર્થ.
(૩) ક્રિયાજ : ક્રિયાને તદ્દન ન સમજી શકે.
આ ૩ ય જીવમાં જ્ઞાન ક્રિયામાં જડ હોવાથી, અનેક પ્રકારની કવિરાધનાઓના ભાગી બનવાથી દીક્ષાને અગ્ય છે.
૬. વ્યાધિત : મોટા રોગોથી પીડાતે જીવ. ૭. ચેર : ચેરીના વ્યસનવાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org