________________
ચૌદ ગુણસ્થાન
વ્રત-ભાવના : ક્યારે એ મંગળમય દિન પ્રાપ્ત થશે, જ્યારે હું સ–સંગત્યાગી મનીશ ! નિગ્રન્થાની જેમ યાત્રજીવતુ' સામાયિક લઈને મુક્તિ-માનું શ્રેષ્ડ આરાધન કરીશ !
વ્રતકરણી : નિત્ય એક સામાયિક અવશ્ય કરવુ * દસમુ, દેશાવકાશિક વ્રત (મૌજું શિક્ષાવ્રત) :
તસ્વરૂપ : છઠ્ઠા દિગ્દતમાં નક્કી કરેલા પ્રમાણમાં (અમુક) અલ્પકાળ માટે જે સક્ષેપ કરવા તે ઢેશાવકાશિક નામનુ વ્રત કહેવાય.
ર૩ર
છડા ત્રંત્તમાં યાવજ્જીવ કે એકાદ વર્ષ કે એકાદિ ચાતુર્માસ માટે દશે ય દિશામાં જવા-આવવા અ ંગેની માટી મર્યાદા હોય જ્યારે અહીં તેમાંથી ઘટાડીને બહુ જ ઓછી મર્યાદા પ્રહર–કે દિવસના કાળ પૂરતી રાખવામાં આવે છે.
=
દેશ છઠ્ઠા વ્રતની મેાટી મર્યાદાના દેશથી (ટૂંકા ભાગમાં) અવકાશ રાખવા = છૂટ રાખવી. આવા ટૂંકી મર્યાદા કરતાં વ્રતને કેશાવકાશિક કહેવાય.
અહીં છઠ્ઠા વ્રતના ઉપલક્ષણુ ૧ લા વગેરે અણુવ્રતો, છમાં વગેર ગુણવ્રતો વગેરે સ ત્રામાં નક્કી કરેલી મર્યાદાએને પણ રાજના માટે ટૂ કાળુ દેવાતુ' સમજી લેવુ'. યાવજ્જીવ આદિ માટે લીધેલાં તેમાં છૂટ વધારે રાખી હાય તે સહજ છે. રાજ તેટલી છૂટની જરૂર રહેતી નથી. એટલે તે બધી છૂટમાં પણ રાજના એક દિવસ પૂરતે કે એક રાત્રિ પૂરતા કાપ મૂકી ઢા
જોઇ એ.
આવા સંક્ષેૌકરણને દેશાવકાશિક વ્રત કહેવાય છે, જેને આજે ૧૪ નિયમ ધારવારૂપ કહેવાય છે. આ માટે રાજ સવાર-સાંજ એ વાર આ વ્રતનુ દ્વેશાવકાશિક’ પચ્ચ. પણ શ્રાવકને લેવાનુ' હાય છે. જેમ માન્ત્રિક, શરીરમાં વ્યાપી ગયેલા વિષને મન્ત્રપટ્ઠચ્ચારથી ૐ ખભાગમાં લાવી ઢે છે તેમ મન્ત્ર સર્વ પાપવ્યાપારીને ટૂંકા દઈને મર્યાદામાં લાર્વી મૂકે છૂટી માંધાતા કર્મોના પણ
Jain Education International
આ
છે.
આમ થતાં પાપવ્યાપારાની વધુ સ ક્ષેષ થઇ જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org