________________
૨૩૬
ચૌદ ગુણસ્થાન
તાતિસાર : ૧. સંસ્મારક અપ્રત્યુપેક્ષણ-અપ્રમાર્જન ૨. અપ્રત્યુપેશ્ય અપ્રમાજ્ય આદાન ૩. અપ્રત્યુપેશ્ય–અપ્રમાર્ય હાન ૪. અનાદાર ૫. અસ્મૃતિ.
૧. સંસ્તારક અપ્રત્યુપેક્ષણ –અપમાન : નેત્રથી જેવું તે પ્રત્યુપેક્ષણ અને ચરાવવા વગેરેથી પૂજવું તે પ્રમાર્જન સંસ્તારક એટલે પૌષધવાળાને સુવા માટેની ડાભ નામની વનસ્પતિ અથવા ગરમ વસ્ત્ર (સંથારિયું વગેરે)
સસ્તારક શબ્દથી સંથારો-શમ્યા–વસતિ (મકાન) ૩ ય સમજવા (સંથારો શા હાથ લાંબે હય, શમ્યા ૩ હાથ લાંબી હોય. વસતિને પણ શય્યા કહેવાય છે.)
આ ત્રણેયને આંખેથી જોયા કે ચવલાદિથી પમાર્યા વિના જ તેમને ઉપયોગ કરે તે સંસ્કારક અપ્રત્યુપેક્ષણ-અપ્રમાર્જન અતિચાર લાગે. અથવા બેદરકારીથી (ખરાબ રીતે) જુએ, પ્રમાજે તે પણ આ અતિચાર લાગે. આગળના અતિચારમાં પણ આ રીતે બેય અર્થ કરવા.
૨. અપ્રત્યુશ્ય–અપ્રમાજ્ય આદાન : આદાન એટલે લેવું અર્થ થાય છે. ઉપલક્ષણથી “મૂકવું” અર્થ પણ સમજ.
લાકડી-કુંડી–પાટલે–પુસ્તક વગેરે આંખથી જોયા વિના ચરવળા આદિથી પ્રમાર્યા વિના લેવા મૂકવાથી આ અતિચાર લાગે છે. અથવા જેમ-તેમ ઈપુંજીને લેવા-મૂકવાથી આ અતિચાર લાગે છે. (અહીં અપ્રત્યુ-અપ્રમાએ બેયને એક અતિચાર તરીકે ગણવેલા
છે પણ અન્યત્ર બનેને જુદા અતિચાર રૂપે કહેલ છે.) - ૩. અપ્રત્યુપેશ્ય-અપ્રમાજ્ય હાન : હાન એટલે સર્વથા
-ત્યાગ.
સર્વથા ત્યાગ કરવા જેવા ઝાડે–પેશાબ-લેષ્માદિને પરાવવાની જગાને જેવા-પૂજ્યા વિના કે જેમ તેમ પૂજીને પાઠવતાં આ અતિચાર લાગે. પરઠવતાં જમીનના માલિકની રજા લેવા “મનુ નાનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org