________________
ચૌદ ગુણસ્થાન
૨૩૭
નાગુ ” જેની માલિકી હોય તે રજા આપી એમ કહેવું જોઈએ. પરઠવ્યા બાદ ૩ વાર “વસિઝુ” કહેવું જોઈએ. (અનાદિ ત્રણેય
ગથી ત્યાગવું તે) આમ વેરિફ' ન બોલે તે મલાદિમાં પછી થનારી છત્પત્તિ આદિની વિરાધનાને દેષ લાગે.
૪. અનાદરઃ પૌષધ લેવા-પાળવામાં અનુત્સાહ.
પ. અસ્મૃતિઃ પૌષધ કરવાનું ભૂલી જવું, અમુક ક્રિયા કરી કે નહિ તેનું વિસ્મરણ થવું વગેરે.
તપાલનથી લાભ : મણિજડિત સુવર્ણના પગથિયાવાળું હજાર સ્તંભવાળું ઊંચું, સેનાના તળિયાવાળું જિનમંદિર કરાવવાથી જે ફળ. મળે તેનાથી પણ અધિક ફળ તાપૂર્વક પૌષધ (સંયમ)નું છે.
પૂર્વ બે ઘડીના (એક મુહૂર્તના) સામાયિકના ફળરૂપે અમુક ક્રોડ પલ્યોપમના દેવાયુને બંધ જણાવેલ તે આંકડાને ૩૦થી ગુણતાં (૩૦ મુહૂર્ત) એક પૌષધવ્રતથી ૨૭૭૭૭૭૭૭૭૭૭૭ પત્યેનું આયુષ્ય. બંધાય (૨૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭હજાર ૭૭૭૭ ૫),
વ્રત–ભાવના: ઘોર અને ઉગ્ર તપના ધારકે ! સર્વસંગથી નિત્સંગભાવને પામેલા પરમર્ષિઓ!
શરીરની મૂચ્છથી પણ મુકત મુનિવરો ! આપને શ્વાસમાં સે સે વંદન!
વ્રત-કરણી : પતિથિએ પૌષધ-ત્રત કરવું. જ બારમું, અતિથિ વિભાગ ત્રત ઃ (૪થે શિક્ષાત્રત) :
વતસ્વરૂપ : ભક્તિબહુમાન ભારપૂર્વક આહાર-વસ્ત્રાદિનું અતિથિને દાન દેવું. તે આ વ્રતનું સ્વરૂપ છે.
તિથિ-પર્વ વગેરે લૌકિક-વ્યવહારના બંધનથી મુક્ત આત્મા અતિથિ કહેવાય છે. બાકીના ભિક્ષુઓ અભ્યાગત કહેવાય છે. અહીં શ્રાવકને અંગે મુખ્યત્વે સાધુ જ અતિથિ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org