________________
૨૩૮
ચૌદ ગુણસ્થાન
અતિથિ (મુનિને) આધાકર્માદિ દેષમુક્ત એ સારો (સં.) વિશિષ્ટ રીતિથી (વિ.) પોતાની આવકને કઈ (ભાગ) અંશ આપ તે અતિથિ સંવિભાવ શબ્દને અર્થ છે.
આજે આ વ્રત કરવા માટેની વૃદ્ધ પરંપરા આ પ્રમાણે છે.
પૌષધેપવાસ (અહીં આહારાદિ ચારેય પૌષધ સર્વથી કરવામાં આવે છે) કરીને બીજે દિવસે એકાશન કરવું જોઈએ. મુનિને ભિક્ષાર્થે પધારવા વિનંતી કરવી જોઈએ. જ્યારે શ્રાવક વિનંતી કરવા આવે ત્યારે જેમ બને તેમ જલદીથી મુનિએ તૈયાર થવું જોઈએ અન્યથા મુનિને અનેક દેશે લાગે. આ અંગેની વિશેષ વિચારણા ધર્મસંગ્રહમાંથી જોઈ લેવી.
પૂ ઉમાસ્વતિજી મહારાજે શ્રાવકને ધર્મપ્રજ્ઞપ્તિમાં અતિથિ " તરીકે માત્ર સાધુ–સાબીને ન કહેતાં શ્રાવકા શ્રાવિકાને પણ કહ્યા છે.
ત્રતાતિચાર ઃ ૧. સચિત્ત ઉપર સ્થાપન ૨. સચિત્ત સ્થગન ૩. મત્સર ૪. કાલ-લંઘન ૫. અન્યાપદેશ.
૧સચિત્તસ્થાપન : સાધુને દેવાયેગ્ય વસ્તુ તેમને નહિ દેવાની બુદ્ધિથી કાચું પાણી, અગ્નિ, ફળાદિ સચિત્ત વસ્તુની ઉપર તે -વસ્તુ મૂકે, સચિત્તના સંઘટ્ટાવાળી તે ચીજ બનતાં સુધી વધારી શકે નહિ.
૨. સચિત્ત સ્થગન : ઉપરોક્ત આશયથી કણ્ય વસ્તુને સચિત્તથી ઢાંકે. અથવા સચિત્ત વસ્તુવાળા ઢાંચ્છાથી ઢાંકે.
૩. મત્સર : જે સાધુ કઈ વસ્તુની માંગણી કરે તે તેની ઉપર ઈર્ષ્યા કરે. અથવા પોતાનાથી સામાન્ય સ્થિતિવાળાએ સાધુની માંગણીથી કઈક વહેરાવેલું જોઈને વિચારે, “શું હું આ રંકથી પણ હલકે છું?” એમ વહેરાવનાર ઉપર-મત્સર કરીને પોતે સાધુને વહેરાવે. (બીજાની સંપત્તિ આદિને ઉત્કર્ષ સહન ન થતાં તેની ઉપર ક્રોધ -કર તે મત્સર)
૪. કાલ-ઉલ્લંઘન : શિક્ષા કાળથી વહેલા કે મેડા વહેરવા પધારવા માટેનું નિમંત્રણ કરવું. વહેલા નિમન્ટવાથી સાધુ જાય નહિ
જે ઉપર-મત્સર છે. આ રંકથી પણ
ભીજાની સંપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org