________________
ચૌદ ગુણસ્થાન
૨૩૯
અને મેડા નિમન્ટવાથી પણ ન જાય કેમ કે ગોચરી તે તેના કાળે આવી ગઈ હોય.
પિતે દેવાની બુદ્ધિવાળે છે!' એવું બીજાના મનમાં ઠસાવવા માટે આ પ્રમાણે કરે. અર્થાત્ દેવાની બુદ્ધિ ન છતાં દેવા માટેની તૈયારી બતાવવી તે આ અતિચારનું સ્વરૂપ છે.
પ. અન્યાપદેશ : સાધુને દેવા ગ્ય વસ્તુ છતાં ન દેવાની બુદ્ધિથી સાધુ સાંભળે તેમ ઘરના માણસોને કહે. આ આપણું નથી પારકું છે. માટે સાધુને આપશો નહિ- (અપદેશ–બહાનું બતાવવું) અહીં આવું બોલીને સાધુમાં એ વિશ્વાસ જગાડવાને યત્ન કરવામાં આવે છે કે, “ભાઈને દેવું તે છે પણ પારકું છે એટલે જ નિષેધ કરે છે!” અથવા તે સાધુ સાંભળે તેમ બેલે કે, “આ ભિક્ષાથી મારી માતા વગેરેને પુણ્ય હેજે.” આવું સાંભળીને સાધુ તે વસ્તુને અકચ્છ માનોને ન વહેરે એટલે પેલાનું ધાર્યું થઈ જાય.
ઉપાસકદશાંગ સૂત્રના આધારે આ પાંચ અતિચારોનું સ્વરૂપ જણાવ્યું. આ પાંચે ય પ્રવૃત્તિ સમજીને કરે તે ય અતિચાર જ કહેવાય કિન્તુ વ્રતભંગ ન કહેવાય. (કેમ કે દાનને માટે પ્રયત્ન હોવાથી દેશથી -વતરક્ષણ છે અને દાનની ભાવના દૂષિત છે માટે દેશથી જ ભંગ છે)
જ્યારે ધર્મબિન્દુ ગ્રન્થ–ગ્યશાસ્ત્ર ગ્રન્થની ટીકા વગેરેમાં તે અનાજોગાદથી ઉપરોક્ત પ્રવૃત્તિ થાય તે જ તે અતિચાર રૂપ બને અન્યથા વ્રતખંડન જ ગણાય તેમ કહ્યું છે.
તપાલનાદિથી હિતાહિત : દેવભવમાં દૈવીભેગો, સમૃદ્ધિ, સામ્રાજ્ય કે તીર્થકરપદવીની પ્રાપ્તિ વગેરે આ વ્રતનાં ફળે છે. શાલિભદ્રજી, મૂળદેવા આદિનાથ ભગવંતને પ્રથમ ભવ વગેરે દાનનાં આવાં ફળ જણાવે છે. આવા દાનીને આત્મા પરંપરા અવશ્ય મુક્તિ–પદ પામે છે.
છતી સામગ્રીએ જેઓ મુનિને દાનાદિ દેતા નથી તેમને દાસપણું, દિર્ગતિ, દુર્ભાગ્ય આદિ માઠાં ફળ પણ ભેગવવાં પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org