________________
ચૌદ ગુણસ્થાન
વ્રત-ભાવના : અતિથિને દાન દઈ ને હું કૃતા' કેમ ખની શકું? મારે તે એ દાનના ફળરૂપે ખપે છે અતિથિનુ ધન્ય સવ થા નિરીહ જીવન ! એ મહર્ષિ અતિષિના દાનાદિથી મને અતિથિભાવ પ્રાપ્ત થાઓ.
૨૪૦
વ્રત-કરણી : વર્ષોમાં એછામાં ઓછુ એકવાર પણ અતિથિસવિભાગ વ્રત કરવું.
જીવન !
એ જ
અહીં. ખાર-વ્રતનું વિવેચન પુર્ણ થાય છે. ખારેય ત્રતાનું શુદ્ધભાવથી નિરતિચારપણે શ્રાવક પાલન કરવુ જોઇ એ.
અતિચાર એટલે અંગીકાર કરેલા વ્રતના અમુક અંશે (દેશી) ભંગ કરાવનાર અશુભ અધ્યવસાય.
સમ્યકૃત્વના તથા પ્રત્યેક વ્રતના પાંચ પાંચ અતિચારો આપણે.
જાય ગયા.
પ્ર. અતિચાર તે સવિરતિ સાધુધમ માં જ હોઈ શકે છે. કેમ કે માત્ર સંજવલન કષાયના ઉદયથી જ અતિચાર લાગે છે. શ્રાવકાદિને તે અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના પણ ઉદય છે માટે તેને તે તે કષાયના ઉદયી વ્રતના ભંગ જ થઈ જાય. આ પ્રમાણે ૧૭ માં ૫ંચાશજીની ૫૦ મી ગાથામાં કહ્યું છે, તમે અહીં તે સમ્યકત્વી અને વૈશવતિ વ્રતાને પણ અતિચારો કહેા છે ?
દેશવતિ ચારિત્ર તા સાવ અલ્પ (નાનુ) છે. જેમ કું થુઆતુ શરીર ખડુ નાનુ છે તે તેમાં ઘા છિદ્રો થઈ શકતા નથી. તેમ નાનકડા ઢે વિ. ચારિત્રમાં વળી વિભાગ શી રીતે થઇ શકે કે તેના અમુક અશમાં ભંગ છે અને અમુક અ’શમાં અભંગ છે! એટલે જ્યારે ભગ થાય ત્યારે નાનકડા એ ચાત્રિને આથી ય ભંગ જ થઈ જાય.
હા, મહાવ્રત તે! માટા હાથી જેવા છે માટે તેના ઉપર ઘા લાગે તે! ચ દેશી ભંગ, દ્વેશથી અલગ રૂપ અતિચાર ઘટી જાય. ઉ. ૫ંચાશકજીના પાઠે સવિરતિના અધિકારમાં હાવાથી સ વિશ્તને જ લાગુ પડે છે એટલે સવવતિના જ સમ ધમાં એમ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org