________________
ચૌદ ગુણસ્થાન
૨૨૧
ચમચાદિથી કાઢવામાં આવે તે તેમાં પણ સંમૂપચે. મનુષ્યની ઉત્પત્તિ થઈ જાય છે.
૧૮. અનંતકાયિક : કંદમૂળ વગેરે અનંતકાયિક પદાર્થોમાં એક શરીરમાં અનંતાનંત જી હોય છે.
અનંતકાય ઃ (૧) સઘળી જાતના લીલા કન્દ (વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલે ભાગ) અનંતકાય હેય છે. મગફળી કંદમૂળ, નથી કેમ કે તેનું ફળ જમીનમાં થાય છે. કંદ નહિ. સૂરણકન્દ, લીલી હળદર, આદુ, લલે કચેરા, શતાવરી, કુંઆર, શેહરી, ગળો (ગડૂચી) ગાજર, દરેક વનસ્પતિના પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાનાં કમળ પાંદડાં, (કિસલય) કે દરેક બૌજમાંથી પ્રથમ નીકળતા અંકુરા-અનંતકાય. હેય છે. જ્યારે તે રૂઢ બને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિના હોય તે પ્રત્યેક વનસ્પતિકાય ગણાય અન્યથા અનંતકાય જ રહે થેગની ભાજી (જેને પેખ થાય છે. લીલી મેથ, મૂળાને કંદ (મૂળાના કંદ. સિવાયના ડાંડલી, ફુલ, પત્ર, તેના મેગરા અને દાણા એ બધાં અંગ પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે અને તેને કંદ તે અનંતકાય હાઈને અભક્ષ્ય છે.) ભ્રમિરૂહ (ભૂમિફડા-બિલાડીને ટે૫) વિરૂઢ (કઠોળમાંથી. નીકળતા અંકુરા) પલ્પક (પાલખાની ભાજી) કૂણ આંબલી (જેમાં ઠળિયા ન થયા હોય તેવી આંબલીના કાતરા) આલુકંદ જેને રતાળુ, (બટાટા) કહેવાય છે. ઈત્યાદિ ૩૨ અનંતકાય અભક્ષ્ય છે.
અનંતકાયનું લક્ષણઃ જેનાં પાંદડાં વગેરેની નસે (કુંઆરા દિના સાંધા કે શેરડી આદિના) પર્વે ગુપ્ત હોય-અપ્રગટ હેય, વળી ભાંગતાં જેના સરખા ભાગ થાય, તથા જેમાં તાંતણું ન હોય અને છે દવા છતાં ઊગે (કુંઆરાદિની જેમ) એવી વનસ્પતિને અનંતકાય કહેવાય છે.
આ અનંતકાયને અવશ્ય ત્યજવા જોઈએ. કેમ કે કહ્યું છે કે, આ નરકદાર છે ૧ લું રાત્રિભેજન ૨. પરસ્ત્રસંગ, ૩. સંધાન (બાળ-. અથાણું) અને અનંતકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org