________________
૨૨૦
ચૌદ ગુણસ્થાન
પણ ક્યારેક ભયંકર રોગાદિનું કારણ છે. આ રાત્રિભેજનમાં જિનેશ્વરદેવે અનંતા દોષે કહ્યા છે માટે તેને અવશ્ય ત્યાગ કરે ઈએ. રાત્રિ. ભેજન ત્યાગવાથી અડબ્ધ જિંદગીના ઉપવાસ થાય છે.
અન્ય દર્શનેમાં પણ રાત્રિભેજનને નિષેધ કરવામાં આવ્યું છે. શ્રી યેગશાસ્ત્રમાં સૂર્યોદયથી બે ઘડી પૂર્વને અને સૂર્યાસ્તની બે ઘડી બાકી રહે ત્યારથી માંડીને બધે કાળ રાત્રિ સમાન સમજીને તેમાં ૪ ય આહારને ત્યાગ કરવાનું કહ્યું છે. રાત્રિ જન સંબંધમાં ઉપધ્યાયજી મહારાજે તો કહ્યું છે કે ભજન કરતાં ઊડતા જીવે તેમાં આવી ન પડે તે ય હિંસાદિ પાપની જેમ રાત્રિભેજન સ્વરૂપત: જ ત્યાજય છે.
૧૫. બહુબીજ : કેઠીંબડા, રીંગણ, ખસખસ, રાજગર, પટેળા વગેરેમાં વચ્ચે અંતરપટ વિના-ભેગાં-ઘણા બીજ હોય છે, તે દરેક બીજેના જીને નાશ થવાનો સંભવ હોવાથી આવાં ફળ અભક્ષ્ય કહેવાય છે.
પ્ર. દાડમ, ટિન્ડર વગેરેમાં ઘણાં બીજ છે છતાં તે બહુબીજ ખરા કે નહિ?
ઉ. ના તેમાં બીજ ઘણાં હેવા છતાં આંતરે આંતરે પડ હોય છે તેથી તે બીજ પરસ્પર સ્પર્શ રહિત હોય છે માટે બહુબીજ માન્ય નથી.
૧૬. અજાણ્યાં ફી : અજાણ્યાં ફળની જેમ અજાણ્યાં ફેલ વગેરે પણ અભક્ષ્ય જાણવાં. તે જ રીતે અન્ય દેશની અજાણુ મીઠાઈ અવગેરે પણ અભક્ષ્ય સમજવાં જોઈએ.
૧૭. સંધાન: અનેક ત્રસ જીવેની ઉત્પતિમાં કારણ બનતાં બળ અથાણું (લીંબુ, મરચાં, કેરી, કેરાં, ગુદા, વગેરે) સઘળાં અભક્ષ્ય છે. અથાણાની કેટલીક વસ્તુઓ તે ઘણુ રીતે તપાવવામાં આવે છતાં સુકાતી જ નથી અને હવાવાળી રહેવાથી બળ બની જાય છે. થે દિવસે તે નિયમા બેઈ, આદિ જ ઉત્પન્ન થઈ જાય છે. બાળ ન હોય તેવાં પણ અથાણાને વિવેક રાખ્યા વિના એઠા હાથ, ભીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org